________________
-
છે ૯૧
-
| |
કી વિષે માતાની કુખમાં આવે છે, તે રાત્રિએ તીર્થકરેની સર્વ માતાઓ આ ચોર સ્વનેને દેખે છે ૧)કળા
ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આવા સ્વરૂપના પ્રશસ્ત એવા ચોદ મહાસ્વનને દેખીને જાગી છતી વિમિત થયેલી, સંતોષ પામેલી, ચાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી, મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુળની જેમ જેણીની મરજી વિકસિત થઈ છે એવી સ્વનાઓનું સ્મરણ કરવા લાગી. માઓનું સ્મરણ કરીને શા થકી ઉઠે છે ઉઠીને પાદપીડ થકી નીચે ઉતરે છે. ઉતીને મનની ઉતાવળ રહિત, શરીરની ચપળતા રહિત, અને વચમા કેઈ ઠેકાણે વિલબ રહિત એવી રાજહરા સદશ ગતિ વડે
જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયની શમ્યા છે. જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે વચને વડે જગાડે છે તે વાણી કેવી છે? ઈટ એટલે સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, જેને સાંભળવાની હમેશા ઈચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર હેપ ન આવે એવી, મનને વિને કરાવનારી, અતિશય ગુજર હોવાથી મનમાં બરાબર ઠગી
જાય એવી, અર્થાત્ કેઈપણ વખત ન ભુલાય એવી, સુન્દર વિનિ, મનહર વણે, અને સ્પષ્ટ ઉચ્ચારવાળી છે સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ણો વડે યુક્ત હોવાથી ઉપદ્રવને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી,
અનર્થોના વિનાશરૂપ જે મંગલ, તે મંગલ કરવામાં પ્રવીણ, ગલકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હત્યને વિષે અર્થ જણાઈ જાય એવી, અને સુકોમલ હોવાથી ને પાણી લાગે એવી, હુયને આલ્હાહ ઉપજાવનારી, એટલે હૃદયના શોકદિને નાશ કરનારી, જેમાં વર્ષો પદે તથા વાક્યો થેડા અને અર્થ ઘણું નીકળે એવી, સામળતા જ કર્ણને સુખ ઉપજાવના મધુર, અને સુન્દર લાલિત્યવાળા વર્ગો