________________
કલ્પસૂત્ર ભાષાંતર
॥ ૯૪ ૫
આશ્ચયરૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લેાકનુ રક્ષણ કરનાર હવાથી વૃક્ષ સમાન, કુળની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો, વળી તે પુત્ર કેવો ?– જેના હાથ અને પગ સુકામલ છે એવો, જેના શરીરની પાચે ઈન્દ્રિયો મારા લક્ષયુક્ત અને પરિપૂર્ણ છે એવો, છત્ર ચામર વગેરે લક્ષણાના ગુણ વડે સહિત તથા મસ તલ વગેરે વ્યંજનાના ગુણે! વડે સહિત. માન ઉન્માન અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુદર છે સ અ ગવાળુ શરીર જેવુ એવો, ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા, મનેાહર, વલ્લભ છેદન જેનુ એવો, અને સુદર રૂપવાળા, આવા પ્રકારના પુત્રને તુ જન્મ આપીશ
વળી તે પુત્ર માળપણુ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે તેને સઘળુ વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે દાન દેવામા તથા અગીકાર કરેલા કાર્યો નિર્વાહ કરવામા સમ થશે, રણુસ ગ્રામમા મહાદુર થશે, પર રાજ્યને આક્રમણ કરવામા પરાક્રમવાળા થશે, અતિશય વિસ્તીણુ છે સેના અને વાહન જેના એવો થશે, તથા રાજ્યના સ્વામી એવો રાજા થશે ॥ ૪૩ !!
તેથી હૈ દેવાનુપ્રિય ? તે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યા છે, યાવત્ મ ગલ અને કલ્યાણ કરનારા સ્વો દેખ્યા છે, એવી રીતે સિદ્ધાર્થ રાજા એ વાર ત્રણ વાર તેની પ્રશસા- અનુમાનના કરવા લાગ્યા. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધા રાજાની પાસે આ અર્થ સાભળીને અને હૃદયમા અવધારીને હર્ષિત થયેલી, સ તોષ પામેલી, યાવત્ વિકસિત હૃદયવાળી એ હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવત કરી, મસ્તકે અજલિ જોડીને, આ પ્રમાણે ખેલી- ૫ ૫૪ ૫
હું સ્વામી ! એ એમજ છે, સ્વામી ! તમે સ્વપ્નાઓનુ જે ફૂલ કહ્યુ તે તેમજ છે, સ્વામી ! તે યથાસ્થિત
8 તૃતીય
વ્યાખ્યાન
n exp