________________
8િ દ્વિતીય
| વ્યાખ્યાન
|
કટપસૂત્ર | લાંબું, એક કેસમાં કાંઈક ન્યૂન ઉચે એવું લક્ષ્મીદેવીનું મંદિર છે તે મદિરને પાંચસો ધનુષ્ય ઉચા, ભાષાંતર
અઢીસે ધનુષ્ય પહોળા, પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા રહેલા છે તે મદિરની મધ્યભાગમાં
અઢીસે ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય શસ્યા છે હવે તે મુખ્ય છે ૭૮ .
કમલની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આકારવાળા, લક્ષ્મીદેવીને આભૂષણોથી ભરેલા તથા મુખ્ય કમલના પ્રમાણથી અરધા લાંબા પહોળા અને ઉચા, એવા એકસો આઠ કમળ છે એવી રીતે સઘળા વલમાં અનુક્રમે અરધુ અરધુ પ્રમાણ સમજવું. હવે બીજા વલયમાં વાયવ્ય ઈશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમળ છે પૂર્વે દિશામાં ચાર મહર્દિક દેવીઓના ચાર કમળ છે, આનેયી દિશામાં અભ્ય તર પર્ષદાનાં ગુરૂ સ્થાનીય દેવોના આઠ હજાર
કમળ છે, દક્ષિણ દિશામાં મધ્ય પષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમળ છે, નત દિશામાં બાહ્ય * પષદના નેકર તરીકે રહેલા દેવોના બાર હજાર કમળ છે, અને પશ્ચિમ દિશામાં હાથી ઘોડા રથ પાળા
પાડ ગ ધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકના સાત કમળ છે ત્યાર પછી ત્રિજા વલયમાં સોળ હજાર અગરક્ષક દેવોને વસવાને સોળ હજાર કમળ છે ચોથા વલયમ બત્રીસ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાના બત્રીસ લાખ કમળ છે પાચમાં વલયમાં ચાલીશ લાખ મધ્યમ અભિગિક દેવોને વસવાના ચાલીશ લાખ કમલ છે છ વલયમાં અડતાલીશ લાખ બાહો આમિગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમળ છે. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણતાં સઘળા મળીને-એક કડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમળ થયા આવા પ્રકારના કમળ વડે પરિવરેલું જે મૂવ કમલરૂપી મહર સ્થાન તે ઉપર લહમીદેવી રહેલી છે.
////
૭૮ છે
|