________________
A
તાય
વ્યાખ્યાન
૮૬.
ઈ.
કલ્પસૂત્ર 3
આ કલશ દષ્ટિગોચર થતાં સર્વ મંગલના પ્રકારે અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી તે કળશ કેવો છે ?
ઉત્તમોત્તમ ર વડે અતિશય શોભતા કમળ ઉપર રહેલે, નેત્રને આનદ ઉપજાવનારે અત્યંત દેરીપ્યભાષાંતર
માન, અથવા પિતાની પ્રભા વડે નિરપમ, અને તેથી જ સર્વ દિશાઓને દીપાવત, ઉત્તમ સંપત્તિનું ઘર, સર્વ પ્રકારના અમલ રહિત, અને તેથી જ શુભ કરનારો, તેજસ્વી, ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવના હોવાથી એ ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, સર્વ વસ્તુઓમાં થતા સુગન્ધી પુષેિની માતાને કઠમાં ધારણ કરનારે, આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે ( ૯ ) . ૪૧ !
ત્યાર પછી દશમે વને ત્રિશલા ક્ષત્રિયાણી પાસરોવર દેખે છે –તે પાસવર કેવું છે? ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના કમળ, તેઓ વડે અત્યંત સુગધી અને પિજ એટલે જરા પીલું અને રતાશ મારતુ છે પાણી જેમાં એવુ, જલમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થયેલું, માછલાંઓ
વડે વપરાતા પાણીના સમૂહ વાળ. સૂર્યવિકાશી કમળ, ચન્દ્રવિકાશી કમળ, લાલ કમળ, અને સફેદ કમળ, છે એવી રીતે વિવિધ જાતનાં કમળને વિશાલ અને ફેલાઈ રહેલો જે કાન્તિઓને સમૂહ, તે વડે જાણે ચલકાટ,
મારી રહ્યું હોય એવું વળી તે પાસરોવર કેવું છે? રમણીય રૂપની શોભા વાળુ, અત્યંત હર્ષિત થયેલા
અંત કરણવાળા, ભમરાઓ અને મોન્મત્ત ભમીઓના સમુદાય વડે આસ્વાદ કરાતા કમળ વાળુ, આવા આ સુન્દર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલ છે અહકાર જેઓને એવા જે કળહ સ બગયાં ચકવા રાજસ
અને સારસ વિગેરે પક્ષીઓને સમ, તેઓનાં જેડલાઓ વડે સેવાતા પાણીવાળુ, કમળનીના પાંદડા
|'
૮૬