________________
॥ ૫॥
૪૫. ૮
વડે આમ તેમ ફરકતા એવા જે જથ્થાખ ધ મોરપીછ તે મેરપીછ રૂપી જાણે તેના કેશ હાયની । એવા ધ્વજને દેખે છે! અર્થાત્ જેમ મનુષ્યના મસ્તક ઉપર કેશના ચેટલો શોભે છે, તેમ આ ધ્વજ ઉપર પણ ચોટલાની જગ્યાએ મેરપીછનો ગુચ્છો શોભે છે. વળી તે ધ્વજ કેવો છે ? અતિશય શોભાયુક્ત છે, તે ધ્વજના ઉપરના ભાગમાં સિહ ચીતરેલા છે, તે સિહ સ્ફટિકરત્ન, શ ખ, અકરત્ન, મચકુદ પુષ્પ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે. આવા પ્રકારના પેાતાના સૌદ વડે રમણીય લાગતા સિહ વડે તે ધ્વજ શોભી રહ્યો છે, વળી વાયરાના તરગથી ધ્વજ ફરકે છે, તેથી તેમાં ચીતરેલા સિહ પણ ઉછળી રહ્યો છે, તેથી અહી કવિ ઉપેક્ષા કરે છે કે જાણે તે સિહ આકાશતલને ફાડી નાખવાને પ્રયાસ કરી રહ્યો હોયની । આવા પ્રકારના સિહયુક્ત ધ્વજને દેખે છે વળી તે ધ્વજ કેવો છે? સુખકારી મદ વાયરાને લીધે ચાલયમાન થતો, અતિશય મેટો, અને મનુષ્યને દેખવા લાયક મનોહર રૂપ વાળા ધ્વજને દેખે છે (ટા) જના
મઢ
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમે સ્વને પાણીથી સ પૂર્ણ ભરેલા કલશને એટલે કુ ને ટ્રુખે છે તે કલશ કેવો છે? ઉત્તમ જાતિના સુવર્ણ જેવું દેદીપ્યમાન છે રૂપ જેનુ એવા, એટલે જેમ ઉત્તમ જાતિનુ સુવણુ અતિનિમલ હાય છેતેમ તે કલસનુ રૂપ પણ અતિનિમલ છે વળી તે કલશ કેવો છે ! – નિર્મ્યુલ જલથી ભરેલા, અને તેથી જ કલ્યાણને સુચવનાશ, ચલકાટ કરતી છે કાંતિ જેની એવો.
કલમના સમુદાય વડે ચારે તરફથી શોભતા, પ્રતિપુર્ણ જે સર્વ મગલના પ્રકારો, તેનુ જાણે સ કેતસ્થાન હાયની એવો, એટલે જેમ સકેત ફરનારા સ કેતની જગ્યાએ અવશ્ય પ્રાપ્ત થાય છે તેમ
X
H
=
॥૨૫॥