________________
આ
તૃતીય
|વ્યાખ્યાન
કલ્પસૂત્ર મા બીજા વર્ણ થોડા થોડા છે વળી તે માળાની અતિશય સુગ ધીને લીધે અન્ય સ્થળેથી ખેચાઈને આવેલ
| પપદ મધુકરી અને ભમરાઓને સમૂહ તે માળાની ઉપર નીચે તથા પડખે લીન બની કર્ણને મધુર લાગે ભાષાંતર ,
તેવા શબ્દ કરતે ગુ જારવ કરી રહ્યો છે. આવા પ્રકારની પુછપમાળાને આકાશતળ થકી ઉતરતી
ન દેખે છે ( ૫ ) . ૩૭ જે ૮૨ ||
ત્યાર પછી ત્રિશલા દેવી છત્તે સ્વને ચન્દ્રને દેખે છે તે ગન્દ્ર કેવો છે ? ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે શાતિ આપનારે, લેકના હૃદય અને તેને વહાલું લાગે એવો, સ પૂર્ણ મડલવાળ-સોળ કલાયુક્ત, ઘોર અ ધકાર વડે ઘાટી અને ગભીર જે વનની ઝાડી, તે ઝાડીમાં પણ અધિકારને નાશ કરનાર, માસ વરસ વિગેરેના પ્રમાણને કરનારા જે શુકલ અને કૃષ્ણ એવા બે પખવાડિયા, તે બે પખવાડિયાની મધ્યમાં રહેલી જે પૂર્ણિમાને વિષે શોભતી કલાઓ વાળો, કુમુદના વનને વિકસ્વર કરનારો, રાત્રિને શોભાવનારે, રાખ વિગેરેથી સારી રીતે માજીને ઉજવલ બનાવેલા આરીસા જેવો, હસ જેવા ઉજવલ વર્ણવાળે, ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જે તિષ તેઓના મુખને શોભાવનારે, અર્થાત તેઓમાં અગ્રેસર, અ ધકારને શત્રુ, કામદેવના ભાથા સમાન. જેમ ધનુર્ધારી પુરુષ ભાથાને પ્રમ કરી, તેમાંથી બાણ લઈ, તે બાણ વડે મૃગાદિ પ્રાણીઓને હણે છે, તેમ કામદેવ પણ ચન્દ્રને ઉદય પામી લોકોને કામબાણ વડે વ્યાકુલ કરે છે અર્થાત્ ચન્દ્રને ઉદય થતા કામદેવ કામીઓને સતાવે છે. વળી તે
૧ યોદ્ધાઓ તથા શિકારીઓ જેમાં તીરે રાખી પીઠ પાછળ બાંધે છે તેને માથું કહે છે
||| |૮૨ છે.