________________
પ્રથમ
કલ્પસૂત્ર નામીને અનંત વસ્તુના વિષયવાળું, અનુપમ, કઈ પણ વસ્તુ વડે વ્યાદાત એટલે સ્કૂલના ન પામે તેવું ભાષાંતર || સમસ્ત આવરણ રહિત, સાળાં પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, પરિપૂર્ણ એટલે સઘળ અવયવોથી
સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેલશન ઉપન્યું. લાગવાન મહાવીરસ્વા રવાતિ નક્ષત્રમાં !
વ્યાખ્યાનં.
t૧
| મે
ગયા.
તે કાલે અને તે સમયે શ્રવણ ભગવાન મહાવીર જે તે સબ્સકાળને ચેથે માસ, શીષ્ય કાળનું . આઠમું પખવાડીયું તે અસાઢ માસના શુકલ પખવાડીયાની છડની રાત્રિને વિષે જ્યાં મહાન વિજય છે એવા
તથા બીજાં શ્રેષ્ઠ વિમાનમાં વેત કમલ જેવા અર્થાત અત્યંત શ્રેષ્ઠ એવા પુત્તર નામના મહાવિમાન
થકી, તે વિમાન કેવું છે – જ્યાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ સાગરોપમ હોય છે, ભગવંતની પણ ત્યાં ન તેટલી સ્થિતિ હતી, એવા તે પુત્તર વિમાન થકી દેવ સંબંધી આયુષ્યને ક્ષય થતાં, દેવ સંબંધી ગતિ
નામ કર્મને ક્ષય થતા અને વૈકિય શરીરની સ્થિતિને ક્ષય થતાં આંતરા વિના ચ્યવન કરીને આ જ જંબુ દ્વીપ નામના દ્વીપને વિષે કારતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતને વિષે આ અવસર્પિણીમાં સુષમસુષમા નામને ચાર કેડાછેડી સાગરોપમના પ્રમાણુવાળ પહેલો અરે, સુષમા નામને ત્રણ કેડીકેડી સાગરોપમના પ્રમાણુવાળે બીજે આરે સુષમદુષમા નામને બે કેડા કેડી સાગરોપમના પ્રમાણવાળે ત્રીજો આરો, અને દુષસસુષમાં નામને બેતાર્કીસ હજાર વર્ષ ઊણી એક કડા કેડી સાગરોપમના પ્રમાણવાળો એથે આરો ઘણે ખરે ગયા બાદ, એથે આરે કેટલે બાકી રહેતાં ? તે કહે છે–ચોથા આરાના પોતેર વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં ઈકુ કુલમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપગેવવાળા એકવીસ તીર્થકરે,
!