________________
-
%
-
કલ્પસૂત્ર હાથીઓને સ્વામી એવો સુમેરુબ નામે હસ્તિરાજ હતે એક દહાડો ત્યા મા દાવાનળ લાગે, તેથી ભય પ્રથમ ભાષાંતર | પામીને તે હાથી ત્યાંથી નાસવા લાગે નાસતા નાસતા તર થશે, એટલામાં બહુજ કાદવવાળા એક વ્યાખ્યામ,
તળાવ પાસે પડો તળાવમાં જગના સારા માર્ગથી હાથી અજાણ હતો, તેથી તેમ જતા કાઢવામાં A કર ખુચી ગયે, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રાટ થયે એટલામાં તેના પહેલાના જોરિ એક હાથી
|| ત્યાં આવી તેના દતશવના ઘાતથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહા વેદના જોગવીને એક છે વીસ વરસનું આયુષ્ય સ પૂર્ણ કરી મરણ પામે ત્યાથી વિધ્યાચલ પર્વતમા લાલરગવાળા ચાર દાતશુળ| વાળ સાતસો હાથીઓને સ્વામી એ હાથી થયે એક વખતે દર સળગેવા દાવાનળને દેખીને તે હાથીને
જાતિસ્મરણ થયું પિતાને પૂર્વભર યાદ આવે પછી એવા દાવાનળથી તે બચવા માટે હાથીગે ચાર * ગાઉનું માલું બનાવ્યું તે માડલામાં ચોમાસાની આદિમા તથા અ તમે જે કાઈ ઘાસ વેવાઓ વિગેરે ઉગે તે
સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખે હવે એક વખતે તે જ વનમાં દાળનળ લાગે, તેથી સદાળા વનવાસી જીવો શયથી તે માલામે આવી ભરાયા તે હાથી પણ જલદી માલામા આવ્યો તલ જેટલી પણ જગ્યા રહી નહિ આ વખતે તે હાથી પોતાના શરીરને ખજવાળવા માટે એક પગ ઊંચે કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સકડાશ હોવાથી તે જગ્યાએ આવીને બેઠો હવે પગથી શરીર ખજવાળીને જેવો તે પગ નીચે મૂકવા લાગે કે તરત તેણે તે જગ્યાએ સસલાને જે તેની દયા લાવી અઢી દિવસ સુધી એવી જ રીતે પગ ઉચે ધરી રાખ્યો પછી જ્યારે દાવાનળ શાત થયે ત્યારે } || ૪ર ૫