________________
ક૯પસૂત્ર
||
બહુ પહેલો વાસુદેવ થઈશ, હ મૂકી નગરીમાં ચકવતી થઈશ, તથા હું છેલ્લે તીર્થંકર થઈશ, Iિ " ભાષાંતર અહો ! મારુ કુળ અતિ ઉત્તમ છે. હું વારમાં પહેલે થઈશ, વળી મારા પિતા પણ શકવતીઓમાં વ્યાખ્યાન.
પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરમાં પહેલા છે, માટે અહો ! મારુ કુળ અતિ ઉત્તમ છે. છે ૫૮ છે આ . એવી રીતે મીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગેયકર્મ બાબુ. કહ્યું છે કે
જે માણસ જાતિ, લાલા કુલ, અશર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરે છે, તે માણસને તે જાતિ આદિ હીન મલે છે”
હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિગતે છતે આગલની પેઠેજ માણસને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સંપતિ. એક દહાડો તેને શરીરે કાઈક માદગી થઈ આવી, પણ
તે અવિરતિ હોવાથી તથા તેને વેષ જો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ, ત્યારે તે * વિચારવા લાગે કે-“અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી, પણ
તેમાં મારો જ દેવ છે, અસયમી છે, તેથી પિતાના શરીરની પણ મૂચ્છ ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે છે માટે હું નીરોગી થાઉ ત્યારે વૈયાવચ્ચે કરે એ એકાદ શિષ્ય કરે જેથી આ વખતે કામ આવે. પછી મીગિ અનુકમે નરેગી થયે એક દહાડે કપિલ નામે રાજપુત્ર તેને ઉપદેશ સાભળી પ્રતિબોધ પામ્યા, ત્યારે મરીચિએ કર્યું કે કપિલ ! તુ સાધુ પાસે જા, અને મોક્ષપદને અદ્વિતીય હેતુ એ મુનિમાર્ગ સ્વીકારી. પણ કર્મને ઉદયને લીધે મુનિ
આ છે ૫૮ માર્ગથી પરાગમુળ બનેલા કપિલે કહ્યું કે તે તમારી પાસે દીક્ષા લઈશ, જે મુનિમાર્ગ જ મને
s
///