________________
છે ૭૧
|||. હિત કરનારા, પ્રભુ ઉપર ભક્તિવાળા, અને શકના વચનથી આવા પામેલા એવા હરિભેગમેપી દેવે બ્રાહ્મણ
કુડગ્રામ નગર થકી કેડાલ ગેત્રના વષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલ પર ગેબની દેવાન દા બ્રાહ્મણીની કુખમાંથી. ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતિકુળના ક્ષત્રિયની મધ્યમાં કાશ્યપ શેત્રના સિદ્ધાર્થ નામનો ક્ષત્રિયની ભાર્યા વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે મધ્યરાત્રિમાં ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ચદ્રને
રોગ પ્રાપ્ત થતાં પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ સુખ પૂર્વક તે ત્રિશાલામાતાની કુખને વિષે ગપણે ને સ કમાવ્યા | ૩૦ |
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અતિ કૃત અને અવધિ, એ ત્રણ રન રહિત હતા.
જ્યારે દેવાન દાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સ હરણ થવાનું હતું ત્યારે બહુ સ હરાઈશ’ એ પ્રમાણે પ્રભુ જાણે છે. જ્યારે હરિણેગમેપી દેવ દેવાનન્દાની કુખમાંથી લઈને વિશલ માતાની કુખમાં સં હરણ કરે છે ત્યારે તે સ હરણકાળ વખતે હું સ હરાઉ છું” એ પ્રમાણે જાણતા નથી અહી કેઈ શકા કરે કે-“સ હરણ થતી વખતે હું સ હરાઉ છું” એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું ? કારણ કે સ હરણને કાળ અસ ય સમય છે. એટલે કે સ હરણ કરતાં અસખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસગ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન જાણે એ કેમ સ ભવે ? વળી સ હરણ કરવાવાળા હરિણેગમેષી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સ હરણ થતી વખતે હુ સ હરાઉ છુ” એમ પ્રભુને જ્ઞાન
હોવું જ જોઈએ. તેના ઉત્તરમાં જણાવવાનુ કેસ હરણ કિયાને કાળ અસખ્ય સમયને હવાથી હું તે સંહરાઉ છુ એ પ્રમાણે ભગવાન જાણે છે ખરા પણ આ વાકય સ હરણ ક્રિયાની કુશળતા જણાવનારું છે,
માં
–
| | | ૭૧ |