________________
છે હો
* રૂપને કરે છે. બીજ રૂપ કરીને તે હરિગમેપી દેવ દેવમતિપી ચાલે, તે કેવી દેવગતિથી ચાલે , તે | કહે છે તે ઉત્કૃષ્ટ, એટલે દેવોને વિષે પ્રતીત એવી, અને બીજી ગતિ કરતા મનહર, ચિત્તની ઉત્સુકતા વળી, કાયાની ચપલતાવા ની, તીવ્ર, બીજી સઘળી ગતિએને જીતનારી,
પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી—શરીરના સમગ્ર અવયવોને કપાવનારી, ઉતાવળથી ડતો હતો તે હરિગમેષી દેવ તીરછા અસ ખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય ભાગમાં જ્યા જ બદ્રીપ નામે દ્વીપ છે, ભરતક્ષેત્ર છે, જ્યાં બ્રાહ્મણકુ ડગ્રામ નગર છે, જ્યાં ત્રષભદત્ત બ્રાહ્મણનું ઘર છે અને જ્યા દેવાન દા બ્રાહ્મણી છે, ત્યા આવે છે. આવીને ભગવતનું દર્શન થતા જ શ્રમણ ભગવાન મહાવીરને પ્રણામ કરે છે પ્રણામ કરીને પરિવાર સહિત દેવાન દા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા આપે છે અવસ્થાપિની નિકા આપીને દેવાન દાના શરીરમાંથી અશુચિ પુદ્ગલેને દૂર કરે છે દૂર કરીને શુભ પુગલેને સ્થાપન કરે છે સ્થાપન
કરીને હે ભગવન ! આપ મને અનુસા આપ, એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને પ્રભુને બીલ[]] કુલ બાધા ન પહોચે તેમ સુખ પૂર્વક પિતાના દિવ્ય પ્રભાવ વડે હસ્તલના આ પુટમાં ગ્રહણ કરે છે. ||
ગ્રહણ કરીને જ્યા ક્ષત્રિયકુડગ્રામ નગર છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનુ ઘર છે,
- જ્યા ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યા આવે આવીને પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને અવસ્થાપિની આ નિદ્રા આપે છે નિદ્રા આપીને ત્રિશલા માતાના શરીરમાથી અપવિત્ર પુગને દૂર કરે છે દૂર કરીને પવિત્ર
પુગલને સ્થાપન કરે છે સ્થાપન કરીને શ્રમણ ભગવદ્ મહાવીરને પ્રભુને બીલકુલ બાધા ન પહોચે તેમ || સુખ પૂર્વક પોતાના દિકરા પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે ગર્ભપણે સમાવે છે. તે ગર્ણને | || ૬૯ો
/ /