________________
૭૫
--*----*
તે ચોદ મહાવનમાં પહેલે સ્વને તે ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી છે. જે કે શ્રીષભદેવ પ્રભુની માતાએ પહેલે સ્વને વૃષભ જ હતો, અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વને સિહ જ હતો,
પરંતુ ઘણા જિનેશ્વરેની માતાઓએ પહેલે સ્વને હાથી જ હતો, માટે એવી રીતના પાઠના અનુકમની 4 અપિલા-બહપાડના રણ માટે અહીં પણ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે અને હાથી જો એ પ્રમાણે તે કહ્યું છે તે હાથી કેવો છે?, તે કહે છે–ચારતંતશૂલ વાળો, કઈ ઠેકાણે “તઓ અચઉદૂત” એવો
પાડે છે, તેને અર્થ આ પ્રમાણે-તતી જસ એટલે મહાબલવાન ચાર દંતશૂલ વાળ, વરસાદ વગી રહ્યા બાઢ ગયેલા વિશાળ મેધ જેવો અતિ સફેદ છે, વળી એકડા કરેલા મોતીના હાર,ક્ષીર સગુક, ચન્દ્રના કિરણ, પાણીના કણીયા, અને રૂપાને જે મહાસેલ એટલે વૈતાઢય પર્વત, તેઓના જેવા અતિશય સફેદ છે ગધમાં લુબ્ધ બની એકઠા થયેલા ભમરા વાળુ ખુશબોદાર મજલ, તે મજલ વડે સુગ ધમય બન્ને કુશસ્થળે વળે,
શકેન્દ્રના રાવણ હાથી જેવા શાસ્ત્રોક શરીર પ્રમાણવાળ, જલથી ભરેલો જે ઘટાટોપ થયેલ અને ચે. તરફ પથરાયેલ મેપ, તે મેઘની ગર્જના જેવી ગભીર અને મનહર ગર્જના વાળા હાથી ને દેખે છે વળી તે હાથી કેવો છે? ગુમ કરનારે, સર્વ શુભલક્ષણોના સમુહવાળો, સર્વ હાથી બોમાં ઉત્તમ અને વિશાલ, આવા પ્રકારના હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલે સ્વને દેખે છે. (૧) ૩ |
ત્યાર પછી વિશલા ક્ષત્રિયાણી બીજે સ્વને-સફેદ કમલને પાંદડાઓને જે સમૂહ, તેના કરતાં પણ અધિક રૂપની કાન્તિવાળા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? પિતાની પ્રજાના ફેલાવવા વડે દસે દિશાઓને ઉતિત કરતો,
*
*
*
ht
૭૫ છે