________________
[
૭૩
-*
:
——*-
-
]TM
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જાલ ધર ગેત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખ થકી વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે ગપણે સહારાયા, તે રાત્રિને વિષે તે વિશવા ક્ષત્રિયાણી તે # તેવા પ્રકારના શયનમદિરને વિષે, એટલે જેનુ વાણીથી વર્ણન થઈ શકે નહિ, પિતાની આંખથી દેખું કરી
હોય તો જ જાણી શકાય એવા અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાલી અને ભાગ્યશાલીને એગ્ય એવા
શયનમ દિરમા વળી તે શયનમદિર કેવું છેતે કહે છે–તેની અંદરના ભાગમાં સર્વ ભી તો વિવિધ આ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું બહારના ભાગમાં ચૂને લગાવેલ હવાથી ચાદની
જેવું સફેદ છે, વળી કેમલ અને ચીકણા પાષાણાદિથી છુટેલું હોવાથી સુવાળ અને ચકીત છે તે શયનમદિર ઉપર ભાગ વિવિધ પ્રકારના ચિત્રો છે, અને તળીયુ દેદીપ્યમાન છે, જેની ચારે તરફ મણિઓ અને રત્ન જડેલા હોવાથી અંધકાર નાશ પામે છે, એવું, તે શયનમ દિરનું આગણુ જરા પણ ઊચું નીચુ નથી બરાબર સપાટ છે, વળી પાચ વર્ણવાળા મણિઓથી બાધેલુ હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનહર છે
રસ સહિત અને સુગ ધમય એવા પચવણ પુના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સરસ્કાર યુક્ત છે, કાળો અગરુ ઉચી જાતને કિ, સેલારસ, અને બની રહેલ દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોને મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગ, તે વડે રમણીય છે, ઉત્તમ ગધવાળા જે ઉચી જાતના ચૂર્ણો તેઓના સુગધ યુક્ત છે. સુગધી દ્રવ્યની બનાવેલી જે ગુટિકા, તેના સદશ || ૭૩છે. અતિશય સુધી છે. આવા પ્રકારના શયનમદિરને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી શયામ એટલે પલગમ સૂતી
ક૯૫ ૭