________________
કપસૂત્ર ભાષાંતર
go
દેવાન દાની કુખમાંથી નીમાગે ગ્રહણ કરીને વિશયા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સ કમા
પણ દ્વિતીય વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રીરૂપે ગર્ભ છે. તે ગર્શને જાલ પર ગેની દેવાના બ્રાહ્મણીની કુખમાં || વ્યાખ્યાન. ગપણે સ કમાવીને તે હરિણેગમેપી દેવ જે દિશામાં આવ્યો હતો તેજ દિશા તરફ પાછો ચાલ્યા ગયે . ૨૮
હરિગમણી દેવ કેવી ગતિથી ચાલીને સોધર્મેન્દ્ર પાસે ગયે ? તે કહે છે– ઉત્કૃષ્ટ એટલે દેવને વિષે પ્રતિત એવી, તથા બીજી ગતિઓ કરતાં મનેહરી ગિતની ઉત્સુકતાવાળી, કાયાની ચપલતાવાળી, તીવ, બીજી સઘલી ગતિઓને જીતનારી, પ્રચડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી ઉતાવળી-વેગવાળી અને દેવોને યોગ્ય આવા પ્રકારની દેવગતિ વડે
તીરછા અસ ગ્યાત દ્વીપસમુદ્રોની મધ્યભાગમાં લાખ જનના પ્રમાણવાળી ગતિથી દોડતો દોડતો જ્યાં સૌધર્મ દેવલેક છે, સૌધર્માવત સક નામનું વિમાન છે અને શક નામના સિહાસન ઉપર દેવના ઈન્દ્ર અને દેવોને રાજા એવો શક છે ત્યા આવે છે. આવીને દેવોના ઈન્દ્ર અને દેવોના રાજા એવા તે શકને તે પૂર્વે કહેલી આજ્ઞાને જરી પાછી આપે છે, એટલે-આપની આજ્ઞાનુસાર મે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે . ૨૯
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જે તે વર્ષાકાળને ત્રીજે માસ પાંચમુ પખવાડીયુ એટલે આસો માસનું કૃષ્ણ પખવાડ્યુિ તે આસો માસના કૃણ પખવાડીયાની તેરસની રાશિને વિશે ખ્યાસી રાત્રિ-દિવસ ગયા બાદ ત્યાસીમી રાત્રિ-દિવસની વચ્ચે કાળ એટલે રાત્રિ વર્તે છતે પિતાનુ અને શકનું
છે
I
go |