________________
| ૬
_x
જ
|
જોઈ તેના કાકાના દીકરા વિશાખન ને ઈર્ષ્યા આવી કે- ગુધી વિધભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે તેને કટ કરી બહાર કાઢ. એમ વિચારી વિશાખના દીએ કપટ કરી સરસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢે, અને પછી પિતાના મત પુર માથે ઉદ્યાનમા કડા કરવા લાગ્યું. પાછળથી વિધભૂતિને પટની ખબર પડતા કોધ ચઢશે અને એક મુષ્ટિ વડે કેડાના વૃક્ષ પર પ્રહાર કરી તેના બધા ફળે નીચે પાડી નાખ્યા. ત્યારપછી વિશાશન ને વળી કે-“આ કહાના ફળની જેમ
તમારા મસ્તકે પૃથ્વી પર રોળી નાખુ એવી મારી તાકાત છે, પણ શું કરું ?, વડીલે ઉપરની મારી B. ભક્તિથી જ એમ કરી શકતું નથી. આવા કપટયુકત ભોગની મારે જરૂર નથી. એમ કહી વિદ્યાથી
વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સભૂતિનામના યુનિરાજ પાને દીક્ષા લીધી હવે વિધભૂતિ મુનિરાજ એક હજાર વરસને ઉગ્ર તપ તપતા છતા, વિચરતા વિગતા એક વખત મા ખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે, તેમના કાકાને દીકરે વિશાખન દી પણ ત્યા પરણવા માટે આવ્યો હતો તેણે તપથી અત્ય ત કૃશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા હવે વિશ્વભૂતિ ગોરાણી માટે ચાલ્યા જાય છે, તેવામાં
તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા તે કોઈને કહાના ફળને પાડવાનુ તારુ બળ કયાં ચાલ્યું * ગયુ ” એમ કહીને વિશાખાદી હ. તે સાભળીને વિશ્વભુતિએ કોધથી તે ગાયને સગડે પકડીને
આકાશમાં ભમાવી. અને એવું નિયાણું કર્યું કે-હુ આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણાં પરાક્રમ
વાળે થાઉ, પછી તેમણે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલેચના કર્યા વગર * ના મૃત્યુ પામીને,
| . ૬૧
ક૯૫ ૬