________________
A દ્વિતીય કલ્પસૂત્ર તા (૧૭) સત્તરમે ભવે મહાશક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળે દેવ થયે
(૧૮) ત્યાથી ચવીને અઢારમે ભવે–પોતનપુર નગરમા પ્રજાપતિ નામના રાજાને દીકરે ત્રિપૃષ્ઠ નામે ]] વ્યાખ્યાન, ભાષાંતર
વાસુદેવ થયે પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપપ્રતિશત્ર હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ
નામે પુત્ર, અને મૃગાવતી નામે પુત્રી થઈ મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને છે ફેર છે ||
સૌ દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઈ, ત્યારે તેણીનું અતિશય સૌદર્ય જોઈ રાજા છે. કામાતુર થયે, અને તેણીની સાથે લગ્ન કરવાને ઉપાય વિગારી મૃગાવતીને વિદાય કરી, હવે રાજાએ
નગરના મોટા મોટા માણસોને સભામાં લાવી પૂછય કેહે સ્વામી ! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે-રત્નવસ્તુઓને સ્વામી રાજા સિવાય બીજો કોણ ગ્ય કહેવાય ? ! આ પ્રમાણે લેકના જ મુખથી કહેવાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લેકેને કહ્યું કેતમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ ! આ બનાવ જોઈ સભાના લોકો લજિત થઈ ગયા પછી રાજાએ મૃગાવતી સાથે ગાધર્વવિધિથી લગ્ન કર્યું આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સ તતિને પતિ થયે, તેથી તેનું નામ પ્રજાપતિ એ પ્રમાણે પ્રસિદ્ધ થયુ મૃગાવતીની કુખે સાત સ્વએ સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળે ત્રિપુછ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાગરના ખેતરને વિન્ન કરનારા સિ હ શન વગર પોતાના હાથથી જ ચીણી ના હતો અનુક્રમે વિપુષ્ઠ વાસુદેવપણાને પામ્યા એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા | દુરા કેટલાક ગવૈયા ગાતા હતા ત્યારે વાસુદેવે પોતાના શવ્યાપાલને આજ્ઞા કરી કે-“મારા ઉધી ગયા પછી