________________
હિતીય
વ્યાખ્યાન
કસુત્ર. આ આયુષ્ય પૂરુ થતા અતે પચ પરમેષ્ઠીને નમસ્કાર પૂર્વક મૃત્યુ પામી (૧) ભાષાંતર
(૨) બીજે ભવે સૌધર્મકલ્પ પલ્યોપમના આયુષ્યવાળો દેવ થશે
(૩) ત્યાથી ચવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીને મરીચી નામે પુત્ર થયે મરીચીને વૈરાગ્ય થવાથી
શ્રીષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અગે લા એક દિવસ ઉનાળામાં છે ૫૬ છે
તાપ આદિથી પીડિત થઈ વિચારવા લાગે કે-“સ યમને ભારે તો બહુ જ આકરે છે, હું તેને વહન
કરવાને શક્તિમાન નથી, વવી આ છોડીને ઘેર જવુ એ પણ ઠીક નથી એમ વિચારી તેણે નવીન આ જાતનો વેષ રચે, તે આ પ્રમાણે-“સાધુ છો તો મનદડ વચનદ ડ અને કાયદડ, એ ત્રણ દડથી વિરત
થયેલા છે. હું ત્રણ દ ડથી વિરત નથી, માટે મારે વિદડનું ચિત રાખવું સાધુઓ દ્રવ્યથી ગુડિત થયેલા
છે, તેમ-રાગદ્વેષ વરેલા હેવાથી ભાવથી પગ સુડિત થયેલા છે. હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી * રાખી હજામત કરાવીશ સાધુઓને સર્વ પ્રાણાતિપાતાદિકથી વિરતિ છે, હ તે નથી, માટે સ્થૂલ પ્રાણા
તિપાતાદિકથી વિરતિ પામીશ સાધુએ શીયન રૂપ સુગ ધીથી વાસિત થયેલા છે, હુ તે નથી માટે હુ શરીરે ચ દનાદ સુગ ધી વસ્તુઓનુ વિલેપન કરીશ સાધુઓ મોહ રહિત છે, હુ હજી આચ્છાદિત થયેલ છુ, માટે હું છત્ર રાખીશ સાધુએ પગરખા વિના ઉઘાડે પગે ચાલનાર છે, હુ પગમાં પાવડીઓ પહેરીશ સાધુ કષાય રહિત છે, હું તો કષાય સહિત છુ, તેથી હું રગેલા-ભગવા સ્પડા પહેરીશ સાધુઓ સ્નાનથી વિરતિવાળા છે, પણ હ ત પરિમિત જલથી સ્નાન અને પાન કરીશ” એવી રીતે તેણે પેતાની જ બુદ્ધિથી પરિવ્રાજકને વેષ નીપજાવે તેને આવા વિચિત્ર વેષવાળ જોઈને લેકે ધર્મ પૂછવા
Pર.
!! . ૫૬.