________________
-
-
કલ્પસૂત્ર ન વન્ડ હજુ ચાર અગુવ છે, હતુ તેવામાં સહી લીધું. અને ચમેન્દ્રને કહ્યું કે–આજ તે ફક્ત પ્રભુની મા કાલ ભાષાંતર || કૃપાથી જ તેને છોડી દઉ છું” એમ કહીને તેને છોડી દીધો એવી રીતે ચમરેન્દ્રનું જે ઊર્ધ્વગમન થયુ, { વ્યાખ્યાન.
છે. તે છેજાણવું ૮
| છે ૫૪
નવમુ અ૭૨-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે ને આડ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં | ||
સિદ્ધ થયા તે આ પ્રમાણેશ્રીવાષભદેવ, ભરત સિવાય તેમના નવાણુ પુત્રો, અને ભગતના આઠ પુત્રો, એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચર થયુ ૯
દસમુ અચ્છે –અસ યતિઓની પૂજા આરભ-પરિગ્રહમાં આસક્ત જે અસ યમી બ્રાહ્મણ વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાળમાં થઈ છે હમેશા સયતિજ પૂજાય છે, માં પણ આ અવસર્પિણીમાં અસાતિઓની પણ પૂજા થયેલી છે, એ અચ્છેર થયુ ૧૦.
આ દસે અચ્છેરા અન તકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા છે. એવી જ રીતે કાળનું તુલ્યપણુ હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાચ ઐરવતોમાં પ્રકારોતરે દસ દસ ડેરો જાણી લેવા હવે A આ દસ અચ્છેરા કયા કયા તીર્થંકરના તીર્થમા થયાં છે તે જણાવે છે-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક્સો
આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ભદેવના તીર્થમા જાણવુ હરિવંશની ઉત્પત્તિ શ્રી શીતલનાથના તીર્થમા જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરક કામ ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું હરિવ શની ઉત્પત્તિ શીશીતલનાથના તીર્થમા જાણવી કૃષ્ણ વાસુદેવનું અપરકકામા ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવુ. સીન
| છે ૫૪ તીર્થ કર થવુ, તે શ્રીમતિલનાથના તીર્થમા જાણવું અ યતિઓની પૂજા શ્રી સુવિધિનાથના તીર્થમા જાણવી
*