________________
કલ્પસૂત્ર
ભાષાંતર
॥ ૪૬.
એટલે ઉપર બતાવેલા હલકા દેવામા તીર્થંકર વિગેરે આવ્યા આવે કે આવશે એ વાત ની નથી, મનતી નથી, તેમ બનશે પણ નહિ ॥૧ના
ત્યારે કેવા કુલોમા તીર્થંકર વિગેરે આવે? તે કહે છે—
નિશ્ચયી તીર્થંકરો ચકવતી એ બલદેવા અને વાસુદેવા શ્રીઋષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપેલા ઉગ્રકળે મા શ્રીઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભાગકુળમા શ્રીકૃષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળામા શ્રી ઋષભદેવને વશ જે ઇફ્નાકુ, તે વશમા થયેલા માણસોના કુળામા શ્રીષભદેવે પ્રજાલેાકેા તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુળમા હરિવશકુળામા તથા શ્રીઋષાદેવના વશમા થયેલા જ્ઞાતકુળ વિગેરે ખીજા પણ તેવા પ્રકારના શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુલવાળા વશેોમા, મેાસાળને શુદ્ધ પણ તે શુક્રજાતિ કહેવાય, અને પિતાના શુદ્ધ પક્ષ તે શુદ્ધકુલ કહેવાય આવ્યા હતા આવે છે અને આવશે।૧૮।
પરંતુ લેકામા અચ્છેરારૂપ એટલે આશ્ચરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે આ દેરા, અન તી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે।
આ અવસર્પિણીમા દસ અચ્છેરા થયા છે, તે નીચે પ્રમાણે—
“શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામા પણ ઉપસર્ગ, ગહણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત પદા, એટલે મહાવીર તી કરની પહેલી દેશના નિષ્ફલ થવી, કૃષ્ણનુ અપરકકામ ગમન, ચન્દ્ર અને સૂર્યનુ મૂલ વિમાને ઉતરવુ, હરિવશકુળની ઉત્પત્તિ, ચમરેન્દ્રના ઉત્પાત ગેણે ઊંચે જવુ, એક સમયે એકસે ને આનુ
પ્રથમ
વ્યાખ્યાન
॥ ૪॥