________________
॥ ૪૯ ૧
૪૯૫ ૫
આવીને તે સર્વ વૃત્તાત જણાવ્યા પ્રભુએ કહ્યુ કે આ ગેાશાળા આવે છે, તેથી આણુઇ ! તમે સાધુએ તુરતમાં આડાઅવળા ગાલ્યા જા વળી ગૌતમ વગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે' તેએ તેમ કર્યો ખાઇ ગોશાળા ભગવતની પાસે આવ્યા, અને ખેલ્યા કે અરે કાશ્યપ તુ એમ કેમ ખેલ્યા કરે છે કે, આ ગોશાળા તે મ મિલના પુત્ર છે, તે તારો શિષ્ય તેા મૃત્યુ પામ્યા છે, હુ તે ખીન્ને જ માણસ છુ, પરંતુ તે ગેાશાલાના શરીરને પરિષા સહન કરવામાં સમથ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના એ સાધુએ તેને વચમા ઉત્તર દેવા લાગ્યા. તેથી ગેશાળે ગુસ્સે થઈ તે અન્ને ઉપર તેજૅલેશ્યા મૂકીને તેઓને ખાળી નાખ્યા. તે એ સાધુએ કાલ કરી સ્વર્ગમા ગયા પ્રભુએ ગોશાલાને કહ્યુ કે હું ગેાશાલા કોઈ ચાર ચારી કતાં માણસાના ટોળામા સપડાઈ ગયા, તે વખતે કીલ્લા પ°ત કે શુઢ્ઢા જેવુ છુપાવવાનુ સ્થાન ન મળવાથી પોતાની આગળી અથવા તણખલા વડે પેાતાને છુપાવે તે તેથી શુ તે છુપાઈ શકે ?. એવી રીતે તુ પણ જેમ તેમ ખેલી પેાતાને છુપાવવાના પ્રયત્ન કરે છે, તેથી શુ તુ છુપાઈ શકીશ ? તુ તેજ ગોશાળા છે, ખીજે કાઈ નથી, ફાગઢ શા માટે તારા આત્માને છુપાવે છે ?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવતે કહ્યા છતા તે દુરાત્માએ કોધ કરી ભગવત ઉપર પણ તેઝૂલેશ્યા મૂકી પરંતુ તે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાલાનાજ શરીરમા દાખલ થઈ તેને લીધે તેનુ આખુ શરીર દાઝી ગયુ, અને તેથી સાત દિવસ સુધી અત્યત વેઢના ભોગવી સાતમી રાત્રિએ મરણ પામ્યા.
તે
i e u