________________
===
{ ૫૧.
--—*
-—*
-
–“મારું અપમાન કરનારી દ્રોપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું એમ વિચારી નારદ ઘાતકીખડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરક કા નગરીને રાજા પોત્તર સીમાં અત્યન્ત લુપ હતું, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું તેથી પોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઈ, પિતાના મિત્ર એક દેવ પાસે તેણીનું હરણ કરાવી, પિતાના અન્ત પુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પિતાનુ સતીપણું જાળવી રાખ્યું હવે પાંડેની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી તેથી તેણે ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગે નહિ એટલામાં નારકને મેઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. પછી કૃeણે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમદ્રમાં માર્ગ આપે, તેથી બે લાખ જન વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડેના રથ તરી ગયા અને પછી અપરકકામાં જઈ નરસિહનું રૂપ કરી, કૃષ્ણ પોત્તર રાજાને જી પઢીના વચનથી તેને જીવતે છોડ્યો.
દ્રૌપદીને સાથે લઈ પાછા ફરતા કૃણે પિતાને શખ ફૂક્યો, તે શખને શબ્દ સાભળી ત્યાંના કપિલ આ વાસુદેવને આશ્ચર્ય થયું, અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવત જિનેશ્વરને પૂછ્યું, ત્યારે તેમણે કૃષ્ણ
વાસુદેવ આવ્યાનું જણાવ્યુ આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઈ તુરત સમુદ્રને કાઠે આવ્યા, અને પિતાને શબ ફૂક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃbણે પણ પોતાને શખ
ક્ય, તે બન્ને વાસુદેવના શબદો મળ્યા આવી તે પહેલા કોઈ વખત થયું નથી, તેથી અરુ થયુ છે.
| | પt !!