________________
૫ ૪૫ ॥
રહિત, અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવા પડતા નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા તથા જીતેલ છે ક રૂપી વરાના ભય જેોો જોવા મ જિનેશ્વરેને નમસ્કાર હો એવી રીતે સ જિનેશ્વરાને નમસ્કાર કર્યાં બાદ સૌધરોન્દ્ર શ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે? શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હા મહાવીર પ્રભુ કેવા છે ? પોતાના તીથની અપેક્ષાએ ચતુર્વિધ સ ઘરૂપ તીની આદિ કરનારા છેવા તીર્થંકર ઋષભદેવ વિગેરે પૂતીકરાએ વર્ણવેલા યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અહી રહેલે હુ, ત્યા—દેવાનદની કુક્ષિમાં રહેલા ભગવતને વદન કરુ છુ ત્યા રહેલા ભગવાન્ અહી રહેલે મને પોતાના જ્ઞાન વડે દખા, એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન્ મહાવીરને વદન કરે છે, નમસ્કાર કરે છે. વદન અને નમસ્કાર કરીને ઉત્તમ સિહાસન ઉપર પૃદિશા તરફ મુખ કરીને મેઠા ત્યાર પછી દેવાના ઇન્દ્ર અને દેવાના રાજા એજ તે શકેન્દ્રને આવા સ્વરૂપના આત્માને વિષે થએલા ચિતવન સ્વરૂપ અભિલાષા રૂપ મનમાં થયેલા-વચનથી પ્રકાશિત ન હૈ કરેલા સકલ્પ ઉત્પન્ન થયે ॥૧૬॥
ઈન્દ્રને શુ સકલ્પ થયા ? તે કહે છે ખરેખર ભૂતકાળે ભેવુ કોઈ વખત થયું નથી વર્તમાનકાલે એવુ થતુ નથી વળી ભવિષ્યકાળમા એવુ થશે નહિ કે- તીકરો ચક્રવતીએ બલદેવા અને વાસુદેવા કુળમા અપમકળામાં થોડા કુટુંબવાળા કુળમાં નિનકુળામા કૃપણકળામા ભીખ માગી આજીવિકા ચલાવનારા ભાટ ચારણ વિગેરે ભિક્ષુક કુળામા તથા બ્રાહ્મણકળામા, તેને ભિક્ષાવૃત્તિવાળા હોવાથી નીચકુલવાળા ગણાય છે. ભૂતકાળમાં આવ્યા હોય વ`માનકાલમા આવતા હોય અને ભવિષ્યકાલમાં આવવાના હાય
*
૫૪૫ ૫