________________
પ્રથમ
+ 86 | | |
છે હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે ઈહલોકભય, મનુષ્યને ભાષાંતર દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધન વિગેરેની ચોરી થવાને જે ભય તે આદાનભય, બહારના કેઈ ! વ્યાખ્યાન,
( નિમિત્ત વિના જે આકસ્મિક લય તે અકસ્માભય, ગુજરાન ચલાવવાને જે ભય તે આજીવિકાભય,૫
મૃત્યુને જે ભય તે મરણય અપકીર્તિ થવાને જે ભય તે અપયશભય, એ સાત ભયને હરનારા
હોવાથી અરિહંત ભગવાન અભયને દેનારા છે શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, સમ્યગ-દર્શન જ્ઞાન અને છે શાસ્ત્રિ રૂપ મોક્ષમાર્ગને દેપાવાળા, સ સારથી ભય પામેવાઓને શરણ આપનારા સર્વથા પ્રકારે જે મરણને
અભાવ તે જવું એટલે મેલ, તેને દેવાવાળા, અથવા પ્રાણીઓ ઉપર દયાવાળા ધર્મને ઉપદેશ આપનારા
ધર્મના નાયક એટલે સ્વામી ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે રથ હંકનાર માણસ ખૂટે માર્ગે A જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલો માણસને સન્માર્ગમાં લાવનારા || છે ભગવાન ધર્મરૂપી રથના સારથી છે, તે ઉપર મેઘકુમારનું દષ્ટાંત–
મેઘકુમારનું દૃષ્ટાંત એક વખતે શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહ નગરની બહાર ઉદ્યાનમાં સમેસર્યા હતા. | ત્યા શ્રેણિક નામે રાજા હવે તેને ધારણી નામે રાણી હતી, તેને મેઘકુમાર નામે પુત્ર હતે પ્રભુની દેશના સાભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા દેશના સાભળી મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે
| || ૪૦ છે. પિતાની આઠ સી એને ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઈ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી