________________
---
? | || વૈરાગ્યવાળા, મુક્તિવાળા, દર રૂપવાળા, અપરિમિત નવયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં
પ્રયત્નવાળા, જગતના જીવોને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા, ચોવીશ અતિશયયુક્ત લગીવાળા, ધર્મવાવા, ઈન્દ્રાદિ કરોડ દેવો અને રાજા-મહારાજાઓ વડે સેવાતા હોવાથી વિર્યવાળા. પોતપોતાના તીર્થની અપેક્ષાને ધર્મની આદિના કરનારા તીર્થ એટલે સંઘ અથવા પ્રપમ ગણુર, તેમના સ્થાપનારા પરના ઉપદેશ વિના પિતાની મેળે જ બોધ પામેવા. અન તો ગુગના ભડકાર હોવાથી પુરુષને વિષે ઉત્તમ કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીવહને હિન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષમાં સિહ સમાન પુરુષને વિષે ઉત્તમ સફેદ કમય સરખા એટલે–જેમ સફેદ કમવા
કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં કાદવ તથા પાણી બનેલી નિરાલુ રહે છે તેમ ભગવાન ન પણ કર્મો રૂપી કાતમાં ઉત્પન્ન થાય છે, ભોગ રૂપી પાણીબી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુકમે તે
કર્મો તથા ભેગે બન્નેને ત્યજીને નિરાલા થઈને રહે છે. પુરુષને વિષે ઉત્તમ ગજ્વહસ્તી સમાન, એટલે જેમ ગહસ્તીના ગન્ધથી બીજા હાથી નાશી જાય છે, તેમ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાનાં પવનના ગન્ધથી દુકાલ રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. ભગવાન ચોવીશ અતિશય યુક્ત હોવાથી ભલેને વિષે ઉત્તમ લાલના નાથ, એટલે-યોગ અને ક્ષેમ કરનારા, યોગ એટલે નહિ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાવિકનું રક્ષણ, તેના કરનારા દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવુ હિત કરનારા, મિથ્યાત્વરૂપી અધિકારને નાશ કરનારા હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન સૂર્યની પઠે સકે પદાર્થોને પ્રકાશ કરનારા હોવાથી લોકોમાં પ્રત કરનારા. સાતે ભયને હરનારા
૩ી