________________
કલ્પસૂત્ર ભાષાંતર
॥ ૩૦ ॥
X
*
અનામિકા સન્મુખ આવે તે ઘણા ધનવાનો સાÖવાહ થાય અને છેલ્લી આગળીની સન્મુખ આવે તે લેાકામા પ્રતિષ્ઠા પામે
અણુઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-મહેનની રેખા હોય છે, કરમ અને આયુષ્યરેખાની વચ્ચે સન્તાનની રેખા હોય છે, અને ટચલી આગની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે
અનુડાના મધ્યભાગમા જો જવ હોય તે વિદ્યા પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે વળી જે જમણા અગુઠામા જવ હો તે શુકલપક્ષમા જન્મ જાણવો
જેની આખા લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માજરી આખાવાળાને ધન ત્યજતુ નથી, લાખી ભુજાવાળાને ઠકુરાઈ-માટાઈ ત્યજતી નથી, અને શરીર લષ્ટપુષ્ટ હોય તેને સુખ ત્યજતુ નથી
આખામા ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાતમાં ચીકાશ હોય તે ઉત્તમ ભેાજન મળે, શરીરમા ચીકાસ હોય તે સુખ મળે, અને પગમા ચીકાશ હોય તે વાહન મળે
FX.
પ્રથમ
વ્યાખ્યાન
ઉત્તમ ×
જેની છાતી વિશાળ હોય તે ધન તથા ધાન્યને ભેગી થાય, જેનુ મસ્તક વિશાળ હોય તે રાજા થાય, જેની કમ્મર વિશાળ હોય તેને ઘણા પુત્ર તથા સ્રી હોય, અને જેના પગ વિશાળ હોય તે હમેશા સુખી થાય
શુભક્ષણા બક્ષવત હોય તેા ખરાબ લક્ષણનુ જોર ન ચાલે, અને ખરાબ લક્ષણા મલવત હોય તે ૪૫ ૩૦ ૫