________________
દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણુશણ કરી, કાલ કરી તે કાતિકશેઠને જીવ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર થ ઐરિક તાપસ પણ અજ્ઞાનકષ્ટ કરી મરણ પામીને તેનું વાહન એરાવણ હાથી થયે. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે-હું પૂર્વભવમા ગરિક તાપસ હતો, અને કાર્તિકશેઠ ઈ થયે છે. એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઈન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠા. હાથીએ ઈન્દ્રને ડરાવવા પિતાનાં બે રૂપ કર્યા, ત્યારે ઈ પણ પિતાનાં બે રૂપ કર્યા. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યો, ત્યારે ઈન્દ્ર પણ પિતાના ચાર રૂપ કર્યા એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂ૫ વધારે ગયા તેમ તેમ ઈન્દ્ર પણ પિતાનાં રૂપ વધારતો ગયે પછી ઈ જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પિતાનું મૂલ રૂમ કર્યું ઈતિ , કાર્તિક શેડની કથા વળી તે સીધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે–
હજાર લેનવાળ, ઈન્દ્રને પાંચસો દેવો મન્ની છે, તે પાંચસો મન્ત્રીઓની હજાર આંખ ઈન્દ્રનું જ કાર્ય કરવાવાળી છે, તેથી તેનું વિશેષ સહસ્રાક્ષ છે, મહા મેઘ જેને વશ છે, અથવા મઘ નામના દેવવિશેષ જેને વશ છે એવો, પાક નામના અસુરને શિક્ષા કરનાર, મેરની દક્ષિણે રહેલા લોકાર્ધને સ્વામી, એરાવણ હાથીના વાહન વાળા, દેવોને આનદ આપનાર, બત્રીસ લાખ વિમાનને અધિપતી, રજ રહિત આકાશ જેવા સ્વચ્છ વસોને ધારણ કરનાર, યથાસ્થાને પહેરે છે. માતા અને મુગટેવાળે જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર આશર્ય કરનારા, આજુબાજુ ક પાયમાન થતા, જે બે કુલે વડે ઘસાતા ગાલવાળો,
ને ૩૫