________________
પ્રથમ
વ્યાખ્યાન
–
આ છાધિ રાજગિત રૂપ મોટી દ્ધિવાળો, શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિ વાળે, મહા બળવાળે,
|| મોટા યશવાળે મોટા મહાભ્યવાળા, મહા સુખવાળો, દેદીપ્યમાન શરીરવાળે, પચવર્ણના પુષ્પોની બનાવેલી કલ્પસૂત્ર
અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે, સૌધર્મ નામે દેવોકને વિષે સીધર્માવત સક નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં શક નામના સિહાસન ઉપર બેઠેલો છે
હવે ઈન્દ્ર ત્યા શુ કરે છે? તે કહે છે તે ઈન્દ્ર સોધર્મ દેવલોકમ બત્રીસ લાખ વિમાને, શક્તિ ને ૩૬ !!
આયુષ્ય અને જ્ઞાનદિક અદ્ધિ વડે ઈન્દ્ર તુલ્ય એવા રોરાશી હજાર સામાનિક દેવો, ગુરુસ્થાનીય અને પ્રધાન સરના એવા તેત્રીસ ત્રાયસિશક દેવો સેમ યમ વરુણ અને કુબેર એ ચાર પાલ, પ્રત્યેક સોળ સોળ હજાર દેવીઓના પરિવાર સહિત એવી પદ્યા શિવા શરીઅ યમ અપસ્ટ નવમિકા રહિણી નામની આડ પટરાણી, બહો મધ્યમ અને અભ્ય તર એ ત્રણ પદ હાથી ઘોડા રથ સુલટ વૃષભ નાટકીયા અને ગધર્વ એ સાત સેનાઓ, સાત સેનાના સાત સેનાધિપતિઓ ચારે દિશાઓમાં રહેલા ચોરાશી રોરાશી હજાર આત્મક દે, ચારે દિશાઓના મળી ઈન્દ્રના ત્રણ લાખ અને છત્રીસ હજાર આત્મરક્ષક દે, વાળા સૌધર્મ દેવલોકમા નિવારણ કરનારા બીજા પણ ઘણા વિમાનિક દેવે અને દેવીઓ ઉપર કહેલા સર્વ પરિવારનું ઈન્દ્ર રક્ષણ કરે છે, વળી સાવલા પરિવારમા ઈન્દ્ર અગસેર છે,
નાયક છે, પિષક છે મોટા છે, નિયુક્ત દેવે દ્વારા પિતાના સૈને પ્રતિ અદભુત આજ્ઞા કરાવતે વળી પિતે II પણ આજ્ઞા કરે છે, વરમાં કોઈ પણ આંતરા વિનાનું નાટકમાં થતુ ગાયન, તથા વાગી રહેલ વિણ,
__
| || | ૩૬ .