________________
ના પ્રથમ
* ઈન્ડે પિતાના કાતિક શેડના ભાવમાં છે વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ભાષાંતર // ઈન્દ્રનું શતકનું નામ છે
ન્યાખ્યાન
કાતિક શેઠની કથા–
ને ૩૪
પૃથ્વીભૂષણ નગરમાં જાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાલી, સમ્યઆ કત્વધારી, પરમ શાવક કાતિક નામે શેઠ રહેતો હતો તેણે શ્રાવકની પાગમી પડિયા સે વખત વહી હતી,
તેથી તેનું નામ શતતું એ પ્રમાણે પ્રસિદ્ધ થયુ એક વખત તે નગરમાં એક માસને ઉપવાસી ગરિક નામે તાપસ આબે, ત્યારે એક કાતિક શેડ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ગરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેડ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભેજન માટે નિમન્ડાણ કર્યું, ત્યારે તે કહેવા લાગે કે-જે કાર્તિક શેઠ મને પીરસે તે હુ તારે ઘેર ભેજન કર. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેડને બોલાવ્યા, અને કહ્યું કે, મારે ઘેર આવી ગરિકને જમાડી. કાર્તિક શેઠે કહ્યું કે હું રાજ હ તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીસ” હવે કાતિકશેડ તે તાપસને પિતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભજન કરતા કરતાં એ તારુ નાક કાયું' એમ સૂચવવા માટે આગળી વડે પિતાના નાકને સ્પર્શ કરતે છતે ચેષ્ટા કરવા લાગે. શેઠ વિચાર્યું કે મે પહેલેથી દીક્ષા લીધી હતી તે મને આ પરાભવ સહન કરે ન પડતી એમ વિચારી ઘરે આવી તેણે એક હજાર ને આઠ વણિકપુ સાથે શ્રીગુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી અનુક્રમે
|| | ૩૪
*