________________
છે ૩૧
_%===
કી શુભકાણનુ ર ન ચાલે. વળી ત્રાપાત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે-નું કેવા પ્રકારના પુત્રને જન્મ પ્તિ આપીશ ?, તે કહે છે–
માન ઉન્માન અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુદર છે સર્વ અગવાળું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે-માન એટલે, પાણીથી સંપૂર્ણ ભરેલી કુડીમાં માણસને બેસાડવા વાવ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી છે એક દ્રોણ જેલું એટલે બાવીસ શેર વજનનું થાય તે તે મામ માનને પ્રાપ્ત થયેલ સમજવો ઉન્માન એટલે પુરુષને કાંટે ચડાવી જોખવાથી જે તેનું વજન અર્ધલાર થાય તે તેને ઉન્માનને પ્રાપ્ત થયેલે સમજવો. ભારનુ માપ આ પ્રમાણે સમજવું - સરસવને ચોક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીને એક વાલ, સેળ વાલને એક ગદિયાણ, દસ ગતિયાણને ચોક પણ, દોઢસે ગદિયાણાને એક મણ, દસ મણની એક ઘડી, અને દસ ઘડીને એક ભાર. જે પુરુષને તેલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલે સમજવો. પ્રમાણ એટલે ઉચાઈ પુરષ પિતાના અગુલ વડે એ કસો ને આઠ અંગુલ ઉચા હોય છે, મધ્યમ પુરષ છનું આ ગુલ ઉંચા હોય છે, અને જધન્ય પુરષ ચોરારી અ ગુલ ઉચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એક આડ અંગુલ ઉંચાઈ–પ્રમાણ કહ્યું તે તીર્થકર સિવાય પુરૂષને માટે જાણવું, પણ તીર્થ કરને તે બાર એ ગુલની શિખા હોવાથી તેમનું ઉચાઈ પ્રમાણ એકસો વીસ અ ગુલ જાણવું વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ ? તે કહે છે
ચ દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા મનોહર વલ્લુભ દર્શનવાળા સુદર રૂપવાળા અને દેવકુમાર શ એવા પુત્રને તુ ઉત્પન્ન કરીશ ૧૧
=