________________
તથા હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાળા શ્રી મુનિસુવ્રતવામી તથા શ્રી નેમિનાથજી એ બે આ તીર્થ કરે એવી રીતે ષભ દેવથી આરંભીને પાર્શ્વનાથ પર્યત ત્રેવીસ તીર્થંકર થયા બાદ “છેલ્લતીર્થકર
મહાવીર થશે એ પ્રમાણે પૂર્વના જિનેશ્વરથી કહેવાયેલા એવા, છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના ષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણની કુખને વિષે, મધ્યરાત્રિને વિષે ઉત્તરફથુની નક્ષત્રને વિશે, ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં દેવસંબંધી આહારને દેવસંબંધી ભવને દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને તે દેવાનંદાની કુખને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયા ૨ .
શ્રમણ ભગવાન મહાવીર મતિ થતિ અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. પિતાનું દેવવિમાનમાંથી
વન થવાનું હતું ત્યારે હું આ દેવવિમાનમાંથી રચવીશ’ એ પ્રમાણે જાણે છે. હું આવું છું” એ પ્રમાણે X ન જાણે, કારણ કે વર્તમાનકાળ એક સમય-સમ છે. હું બે એ પ્રમાણે જાણે છે . ૩ છે
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદ બ્રાહ્મણની કુક્ષિને વિષે ગર્ભ પણે આવ્યા,
તે રાત્રિને વિષે તે દેવાનંદ બ્રાધાણી શાને વિશે કાઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અ૯પ નિદ્રા કરતી છત આગળ કહેવાશે એવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, ઉપદ્રને હરનારા, ધનના