________________
–
છે ૨૫
હે દેવાનુપ્રિયા' હુ આજે શય્યાને વિષે કાંઈક ઉઘતી અને કાંઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી હતી. આવા પ્રકારના પ્રશસ્ત યાવત્ મા સહિત ચ મહાન દેખીને જાગી છે ૬ છે તે આ રીતે હાથીથી માંડી નિધૂમ અગ્નિ સુધી ચોટ મહાસ્વપન કહી સંભળાવ્યા છે૭ છે
હે દેવાનુપ્રિયા! આ પ્રશસ્ત ચૌદ મહાસ્વનેને કલ્યાણકારી શુ ફલવિશેષ તથા વૃત્તિવિશેષ થશે ? તેને હું વિચાર કરુ છુ પુત્રાદિને લાભ તે ફલ કહેવાય, અને આજીવિકા ઉપાય તે વૃત્તિ કહેવાય ત્યાર પછી તે વાષભદત્ત બ્રાહ્મણ દેવાન દા બ્રાહ્મણની પાસે આ સાથે સાભળીને તથા મનથી અવધારીને વિસ્મિત થયેલો, યાવન હર્ષના વશ ઉલ્લસિત હૃદયવાળો મેઘધારાથી સિચાએલા કદ બના પુષ્પની જેમ જેની મરજી વિકસિત થયેલ છે એવો સ્વાઓને ધારે છે.
ધારીને અર્થની વિચારણા કરે છે અર્થની વિચારણા કરીને પિતાની સ્વાભાવિકમતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વમાઓના અર્થને નિર્ણય કરે છે. અર્થને નિર્ણય કરીને દેવાના બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું–૮
હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વમ દેખ્યા છે કલ્યાણરૂપ, ઉપદ્રવોને હરનાર, ધનને હેતુરૂપ, મગલ- 11. રૂપ, શોભા સહિત આરોગ્ય, સ તેષ લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાછિત ફલ-લાભ કરનારા એવા હે દેવાનુપ્રિયા તે સ્વના દેખ્યા છે. હવે તે સ્વપ્નાઓનુ ફલ કહે છે, તે જેવી રીતે હે દેવાનુપ્રિયા ! અર્થને
|
ક૯૫ ૩