________________
જ ચોમાસામાં સભા ભરીને બેસે તે તેમને
મન
પ્રથમ
કપસૂત્ર જ છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જે ચેમાસામાં સારી અને " ભાષાંતર નમન કરવા સોળ હજાર મુકુટ ધ રાજાઓ, હાથી ધેડા રથ પાલખી નોકર ચાકર વિગેરે પરિવારથી પરિવ ||વ્યાખ્યાન,
રેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કથઆ કીડી વિગેરે ઘણા જીવને ઘાત થાય તે ઘાત ને થાય માટે વરસાદના ચાર માસ કઠણ મહારાજા પિતાના મહેલમાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુર રામાસામાં ઘણા સાવધ વ્યાપાર કરવા નહીં, રોમાસામાં બહુ હર જવું નહીં, તેમાં પણ સાધુઓએ તે રોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું.
ચોમાસુ રહેવા સાધુ પર્યુષણ પર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે જેમદેવેમાં ઈદ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાન પરષોમાં રામ, પર્વતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ન એરાવણ, વૃક્ષમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મયૂર, તેજસ્વીમા રાર્ય, સાહસિકમાં રાવણ, સતીઓમાં રામતી,
વનમાં નદનવન, કાષ્ટમાં ચદન, પુષમા કમલ, તીર્થોમાં શતુ જ્ય, ગુણેમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મમાં નવકાર, બુદ્ધિમતોમા અભયકુમાર, અને બષમાં અમૃત શિરોમણિપણને ધારણ કરે છે, તેમ કલ્પસૂત્ર સાલાં શાસ્ત્રોમાં શિરોમણિ છે.
અરિહંત પ્રભુથી બીને પરમ દેવ નથી, મુકિતથી બીજે પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજુ માં પરમતીર્થ નથી, અને શ્રીક૯પસૂત્રથી બીજું કઈ ઉત્તમ શાસ્ત્ર નથી.”