________________
વ્યાખ્યાન
ભાષાંતર
૮
.
કહપસૂત્ર -
પહેલું પૂર્વ મેક હાથી જેટડા પીના ઢગલાથી લખી શકાય, બીજું છે હાથી જેટલાથી, બીજુ માં પ્રથમ ચાર હાથી જેટલાથી, એવું આહ હાથી જેટલાથી, પાગગુ સેળ હાથી જેટયથી, છર્ડ બત્રીમ હાથી જેટલાણી, સાતમુ સઠ હાથી જેટલાથી, આડયું એકસો અઠયાવીશ હાથી જેટલાથી, નવમું વાસે છપ્પન હાથી જેટયાથી, દસમું પાંચસે બાર હાથી જેટલાથી, અગીયારમું એક હજાર રોવીસ હાથી જેટલાથી, બારણું બે હજાર અડતાલીશ હાથી જેટલાણી, તેરમું ચાર હજાર છનું હાથી જેટલાથી તથા ચીઠમું આઠ હજાર
એકસે અને બાણ હાથી જેટલા એપીના ઢગલાથી લખી શકાય. ચોકે પૂર્વ-સોળ હજાર ત્રણ અને * ન્યાસી હાથી પ્રમાણ માપીના ઢગડાથી લખી શકાય. તે સોહે પૂના નામ અનુકમે આ પ્રમાણે છે-ઉત્પાદ',
અગ્રાયણીય, વીર્યવાદ, અસ્તિકવાદ, રાનપ્રવાહ", સત્યપ્રવાદ, આત્મપ્રવાદ), કર્મપ્રવાહ, પત્યાખ્યાન પ્રવાદ, વિદ્યાપ્રવાહ”, કલ્યાણ', પ્રાણયા, યિાવિશાલ', અને લેકમિ દુસાર, પુર્વ
કપસૂત્ર ચીપૂર્વધારી મહાપુરુષ શ્રીભદ્ર પાહસ્વામીએ બનાવેલું હોવાથી પરમ માનનીય છે વળી કલ્પસૂત્રને રસ પૂર્ણ અથે તથા તેનું માહાસ્ય કોઈ કહેવાને સમર્થ નથી. કહ્યું છે કે
સર્વ નદીની વેળુ લગી કરી છે, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રને અર્થ અનંતગણે છે. જે ગુખમા હજાર જીભ હય, અને હૃદયમાં કેવળ જ્ઞાન હોય, તે પણ મનુષ્ય
કલ્પસૂત્રનું માહાત્મય કહી શકે નહીં. કલ્પવ મહાપુરૂષે કર્યું છે, તે પ્રાકૃત ભાષામાં શા માટે કર્યું ?, એવી * શંકા ન કરી, કારણ કે મહાપુરૂષે પરોપકારી હોય છે, બાળક, સી, ડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ૮
ભણી શકે માટે તીર્થકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતામાં કર્યા છે.