________________
-
===*
-
====%
-
કલ્પસૂનને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ ગ . વહન કરેલ સાધુઓને રાત્રે વાચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાવીને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાભળવાને અધિકાર છે પણ શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી નવસે એશી વર્ષ ગયા બાદ, માતરે નવસે ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાને દીકરે મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનંદપુરમાં સભા સમક્ષ મહોત્સવ પૂર્વક કપસૂત્ર વાચવાનું શરૂ થયું. ત્યારથી માડીને ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયે, પણ વાચવાને તે પેગ વહન કરેલ સાધુ જ અધિકારી છે
હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલા પાંચ કાર્યો તે અવશ્ય કરવા–ચત્ય પરિપાટી, સમસ્ત સાધુછે, એને વદન, સાવત્સરિક પ્રતિક્રમણ, પરસપર સાધર્મિકને ખમાવવા અને અમને તપ કરે. તેમાં અમને || તપ મહાફલને દેનારે છે. માટે મુક્તિની સંપદાને ઈચ્છતા લેકે એ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કર."
નાગકેતુની કથા ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતા. તે નગરીમાં શ્રીકાંત નામને વેપારી રહેતા જ હતું, તેને શ્રી સખી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયે. હવે 'પર્યુષણ પર્વ નજીક આવતાં
કુટુંબમાં સઘળી વાત કરે છે કે “અમે અઠ્ઠમ તપ કરશુ.” એવુ વચન સાંભળી બાળકને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, તેથી ધાવણે છતાં તે બાળકે અમને તપ કર્યો. બાળકે ધાવવાને ત્યાગ કર્યો. તે બાળક
-—X
———
——
—