________________
*==
આ કપસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે તેમાં વીરપ્રભુનું ચરિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર આ કુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, દેવ પ્રભુનું ચરિત્ર ડાળીએરૂપ છે, વિરાવલી બી. પુ રૂપ છે, સમાચારનું જ્ઞાન એ સુગંધ છે, અને એક્ષપ્રાતિ રૂપ ફળ છે,
આ કપસૂવે વાચવાથી, વાચનારને સહાય દેવાથી, કપત્રના સઘળા અક્ષરે સાંભળવાથી તથા વિધિ પૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ વની અન્દર મોલ દેનાર થાય છે. વીરપ" ગૌતમસ્વામીને કહે છે કે-“હે ગૌતમ ! જે માણસ જનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર રહી, એકવીશ વાર કલ્પસૂત્રને સાભળે છે તે આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે.”
એવી રીતે શ્રીકલ્પસૂત્રને મહીમા સાભળીને, કટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવા સંયમ તપસ્યા પૂજા પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી, કારણ કે સર્વ સામગ્રી સહિત કપરુવનું
શ્રવણ વાછિત ફળને આપનારું છે. જેમાં પાણી વાયુ તાપ વિગેરે સામગ્રી હોય તે જ બીજ ફલદાયક જ થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધમિકેની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફલના હેતુરૂપ થાય છે,
હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઈએ. આ કલ્પસૂત્રના રચનાર ચૌક પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહરવામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પર્વમાથી દશાશ્રુતક ધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પભવ છે. ચોટ પૂર્વનું માન આ પ્રમાણે છે –