________________
૯, માસ કલ્પ–પહેલા અને છેલલા જીનના સાધુઓને એકજ સ્થાને વધારેમાં વધારે એક માસ ખી રહેવું કપે. કારણ કે તેથી વધારે વખત રહે તે ઉપાશ્રય ઉપર મહ વધે, લેકમાં લઘુપણુ પામે ઈત્યાદિ
ઘણું દેષને સંભવ છે. અને વિહાર કરવાથી ઘણું પ્રાણીઓને પ્રતિબધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે,
જ્ઞાન-વિજ્ઞાન વૃદ્ધિ પામે, ઈત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાલ અશકિત રોગ વિગેરે કારણે માસ છે ઉપરાંત રહેવું પડે તે ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખુણા બદલે, પણ મારા ઉપરાંત તેજ સ્થાને ન રહે. બાવીશ
જનના સાધુઓ તે સરવ અને પ્રારૂ હોય છે, તેથી ઉપર કહેલા દેશને અભાવ હોવાથી તેમને માસલકલ્પ નથી લા
૧૦. પયુંષણ ક૯૫ એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણા કલ્મ બે પ્રકાર છે-જધન્ય છે અને ઉત્કૃણ. રા'વત્સરી પ્રતિકમણથી મારીને કાતિમાસી પ્રતિકમણ પર્યત સિતેર દિવસ સુધી રહેવું તે જધન્ય પર્યુષણ કલ્પ, અને અસામાસી પ્રતિકમણથી માંડીને કાર્તિક માસી પ્રતિકમણ સુધી ચાર માસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ, એ બેઉ ક૫ સ્થવિરકહિપને હોય, જીનકદિપને ઉત્કૃષ્ટ પર્યુષણ જે ચાર માસને છે તે હોય છે વળી લાલદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે-ચેમાસા // પહેલા માસ ક૫ કરે, અને મારું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલપ થાય. આ ક૯પ પણ સ્થવિરકલ્પીને સમજ. આ પર્યુષણ કલ્પ પહેલા અને છેલ્લા જીનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જીનના સાધુને પર્યુષણ ક૫ અનિયત છે, કારણ કે તેઓ જુ અને પ્રાણ હેવાથી તેને