Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १ उ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम्
१९ दिसंख्यावान् । अयं भावः-द्रव्यार्थतया एक द्रव्यत्वादात्मन एकत्वं बोध्यम् । प्रदेशार्थतया त्वसंख्येयप्रदेशात्मकत्वात्तस्यानेकत्वम् । तत्र-द्रव्यं च तदर्थश्चेति संख्यावाला नहीं है ऐसा जो कहा गया है सो उसका भाव ऐसा है कि द्रव्यार्थिकनय की अपेक्षा यह आत्मा एक अखण्ड द्रव्यरूप है इसलिये वह एक ही संख्यावाला है। यह ऐसा कथन एकान्तरूप से नहीं है किन्तु अपेक्षाकृत ही है अतः जब आत्मा का विचार प्रदेशार्थता को लेकर किया जाता है तो वह असंख्यात प्रदेशात्मक होने से अनेकरूप भी है जैनदर्शनकारों ने प्रत्येक वस्तु का विचार द्रव्यार्थिक और पर्यायार्थिक इन दो नयों के सहारे से ही किया है जब द्रव्याथिकनय की अपेक्षा से विचार किया जाता है तब विचार की दृष्टि एक मूल द्रव्यपर ही रहती है तद्वत प्रदेश गुण और क्रमभावी पर्यायों पर नहीं रहती है ऐसा होने पर भी वह उन सबों का निषेध नहीं करता है किन्तु वह उनके उपर केवल गजनिमीलिका ही धारण करता है। क्यों कि द्रव्यगत इन सबों का निषेध करना इसका हेतु होता है एकान्त मान्यता को प्रश्रय देना जो अनेकान्त मान्यता की दृष्टि से सर्वथा निषिद्ध है पर्यायार्थिकनय का ही दूसरा नाम प्रदेशार्थता है आत्मा असंख्यात એક સંખ્યાવાળે છે-બે આદિ સંખ્યાવાળે નથી, આ કથનનું સ્પષ્ટીકરણ આ આ પ્રમાણે છે–દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્યરૂપ છે, તેથી તે એક જ સંખ્યાવાળે છે. આ કથન એકાન્તતઃ સમજવું જોઈએ નહીં. પરંતુ અમુક અપેક્ષાએ ( અમુક દૃષ્ટિએ) જ ગ્રહણ કરાયું છે એમ સમજવું. તેથી જ્યારે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આત્માને વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શન કારોએ દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બને નયને આધારે જ કર્યો છે. જ્યારે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે વિચારની દષ્ટિ એક મૂળ દ્રવ્યપર જ રહે છે–તેમાં રહેલા પ્રદેશ, ગુણ અને ક્રમભાવી પર્યાય પર દષ્ટિ રહેતી નથી. આમ હોવા છતાં પણ તે તેમને સૌને નિષેધ કરતું નથી, પરંતુ તે તેમના ઉપર માત્ર ગજનિમીલિકા જ (ગજનિમીલિકા-ન્યાય પ્રમાણેની વૃત્તિ) ધારણ કરે છે. કારણ કે દ્રવ્ય ગત તે બધાને નિષેધ કરે એટલે એકાન્ત માન્યતાને પ્રશય (આધાર) દેવા જેવું બને છે, જે અનેકાન્ત માન્યતાની દષ્ટિએ સર્વથા નિષિદ્ધ છે. પર્યા. યાર્થિક નયનું જ બીજું નામ પ્રદેશાર્થતા છે. “આત્મા અસંખ્યાત પ્રદેશેવાળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧