________________
(૪)
સમય-સુંદર મહારાજે સરળ દીપિકા બનાવેલી છે, અને તેના ઉપ થી પાર્શ્વચંદ્રસૂરિએ ખાલાવમેધ (જુની ગુજરાતીમાં) કરેલ છે, તેના આધારે ૨જી દેવાજ વિગેરેએ ગુજરાતી ભાષાન્તર પણ કરેલ છે. પ્રોફેસર-દરમાં જેકોબીએ કલ્પસૂત્ર સાથે તેનું અંગ્રેજી ભાષાન્તર પણ કરેલુ છે. તે છતાં ટીકાનું ભાષાન્તર નિયુÖક્તિ સહીત ક્યાંય પણ થયલું નક્કી હાવાથી મે... પ્રયાસ કર્યાં છે. આવા કાર્યોમાં ખીજ વિદ્યામાની મદદ મળવી સુલભ ન થવાથી; વારવાર તપાસી જોય છતાં જો, કાઇપણ જગ્યાએ વિરૂદ્ધ લખાયું હૈાય તે, વિદ્વાનોએ કૃપાકરીને મને જણાવવું કે, બીજા ભાગમાં સુધારા કરી શકાય.
મૂળ વિષય.
જીવના ભેદ અહી' પૃથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય વન સ્પતિકાય અને ત્રસકાય લીધા છે, તેના ઉદ્દેશા અનુક્રમે ન લેતાં વાયુનું સ્વરૂપ મંદબુદ્ધિવાળા શીઘ્ર ન સમજે; માટે છેવટે તેના ઉદ્દેશ લીધા છે. આ ભાગમાં જે જે વિષયેા જે જે પાને છે, તે પણ જોડે બતાવેલ છે. શુદ્ધિપત્ર પણ આપેલ છે. “ મુનિ માશુક
..
પ્રસિદ્ધકર્તાની વિજ્ઞપ્તિ.
આ પુસ્તક બધાને લેવાને સવડ પડે; માટે ખર્ચ જેટલી 'મત' રાખેલી છે, અને એ કાચ લુ રહે તે માટે શેઠ નગીનદ ઘેલાભાઈ ઝવેરી જે દેવચંદ લાલભાઇના પુસ્તકાર ક્રૂડના એક ત્રસ્ટી છે. તેમણે રૂા ૫૦૧) છપામણી ખર્ચના માટે આપેલા છે, તથા ઝવેરી રણછેડભાઇ રાયચંદ માતીચંદભાઇએ શ. ૨૦૦)