________________
Shri Mahavir Jain Aradhana Kendra
અયાચક
www.kobatirth.org
southern equinox or solstice i.e. 23 degrees north or south of the equator: (૪) ગૃહ, મકાન; a house, a dwelling. અયાચક, (વિ.) ચાચના ન કરે એવુ'; not apt to beg or request, unsoliciting: (૨) સંતુષ્ટ; satisfied, contented: –વૃત્તિ, (સ્રી.) maintenance without begging or asking for: વ્રત, (ન.) એવેા નિયમ; such vow or principle.
અયુક્ત, (વિ.) જોડાયેલું નહિ, અલગ; not joined, separate: (૨) અયેાગ્ય, અણછાજતું; improper, unseemly, unbecoming: (૩) તક વિરુદ્ધનું; illogical, preposterous. અયોગ્ય, (વિ.) નાલાયક, અતિ; un
૨૪
worthy, unfit, improper. અયોતિ (–જ), (વિ.) યાનિ દ્વારા ન જન્મેલું; having no origin of birth:-(૨) સ્વયંભૂ; આપમેળે જન્મેલુ'; self-born: —જા, (સી.) સીતા, લક્ષ્મી; Sita, Lakshmi -the goddess of wealth. અરક્ષિત, (વિ.) રક્ષિત નહિ એવું; ungurded, unprotected: (૨) ઉધાડુ, ખુલ્લુ'; bare, naked.
અરજ, (સ્રી.) વિનંતી, ફરિયાદ; a request, an entreaty, a complaint: અરજી, (સ્રી.) લેખિત અરજ કે ફરિયાદ; a petition:દાર, (વિ.) અરજ કે વિનંતી કરનાર; petitioner, applicant. અરડૂસી, (સ્રી.) અરડૂસો, (પુ.) એક ઔષધીય વનસ્પતિ; a herb. અર(િણી), (સ્રી.) એક પ્રકારનું ઝાડ;
a kind of tree.
અરણ્ય, (ન.) જગલ; a forest: “રુદન, (ન.) જંગલમાં કરેલું અર્થાત્ કાઈ સાંભળે નહિ એવુ* મિથ્યા રુદન; a cry in the wilderness, i.e. useless weeping or complaint.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટિ
અતિ, (સ્રી.) રતિ અર્થાત્ આસક્તિ કે અનુરાગને અભાવ; absence of attachment: (૨) ત્યાગ, સન્યાસ; absence of possession, renunciation. અરમાન, (સ્રી.) ઉમેદ, ઝંખના, આતુરતા; ambition, craving, eagerness, yearning. અરમાર, (સ્રી.) નૌકાસૈન્ય, દરિયાઈ કાલા; navy: અમારી, (વિ.) નૌકાસૈન્યને લગતુ'; naval.
અરર, (અ.) વ્યથા, ચિંતા કે દુ:ખસૂચક ઉદ્ગાર; alas.
અરવિંદ, (ન.) કમળનું ફૂલ; the lotus flower.
અરસપરસ, (અ.) પરસ્પર; mutually. અરસિક, (વિ.) શુષ્ક; dry, uninteresting: (૨) ઊર્મિ હીન, રસવૃત્તિહીન; unromantic, dull, not fond of arts, etc.
અરાગ, (વિ.) રાગરહિત, ઇચ્છારહિત; without attachment, desireless: (૨) (પુ.) અણુમનાત્ર, bitter or unfriendly relation. અરાજક્તા, (શ્રી.) અંધાધૂ'ધી; a social disorder, absence of law and order, anarchy, chaos. અરાતિ, (પુ'.) દુશ્મન, શત્રુ; an enemy. અરિ, (પુ.) દુશ્મન, શત્રુ; an enemy: (૨) મધ, લાભ, (દુશ્મનના અથ માં); anger, greed, etc. (in the sense of an enemy). અરિષ્ટ, (ન.) આફ્ત, દુર્ભાગ્ય; calamity, disaster, misfortune: (૨) મેાતની નિશાની; a symptom of death: (૩) પેય, ઉકાળા; a decoction:
(૪) (ઔષધીય) આસવ; medicinal liquor: (૫) અરીઠાનું ઝાડ; a soapberry tree: (૧) અરીઠું; a soapberry: (૭) (પુ.) સૂર્ય; the sung (૮) (પુ.) દુશ્મન; an enemy:
For Private and Personal Use Only