________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨ ]
જ્ઞાન અનુમાનથી થાય છે. અનુસંધાન : ચિંતન-વિચાર. અન્નમયકાશઃ પાંચ કાશમાંના એક, અન્નથી ઉત્પન્ન થયેલા દેહ; સ્થૂલ શરીર. અન્યથાખ્યાતિ ઃ ભ્રમ સ`ખ'ધી પાંચ મતમાંને ન્યાયવાળાના મત; વસ્તુનુ' અન્યથા ભાન અને કથન, જેમ કે, દારીમાં સપ ભાસે તે નેત્રના દોષથી દારડીને બદલે સર્પ દેખાય છે. અન્યાન્યાધ્યાસ એકબીજી વસ્તુમાં પરસ્પરને અધ્યાસ. જેમ કે સરૂપ બ્રહ્મની સત્તાના અધ્યારાપ મિથ્યા પ્રપચમાં કરવાથી સંબધાધ્યાસ થાય છે અને મિથ્યા પ્રપોંચના સ્વરૂપથી અધિછાન બ્રહ્મમાં અધ્યાસ થવા તે.
અન્યાન્યાભાવઃ ચાર પ્રકારના અભાવમાંના એક અભાવ. જેમ કે ઘટ એ પટ નથી અને પટ એ ઘટ નથી.
અન્યાન્યાશ્રયદાષ ઃ ન્યાયમાં છ દોષમાંને એક એકબીજાના અરસપરસ કર્તા કહેવી તે.
અપરિગ્રહ : મમતાપૂર્વક ભાગસામગ્રી એકત્ર ન કરવી તે.
For Private and Personal Use Only