________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ક ]
નૈક : કમ ના ત્યાગ; સ સન્યાસરૂપ માક્ષદશા. નેક સિદ્ધિ : બ્રહ્મસ'ખ'ધી વિચારથી ઉત્પન્ન
થયેલું જ્ઞાન; આ નામના શ્રીમત્ સુરેશ્વરાચાર્ય રચેલા ગ્રંથ પણ છે. તેમાં ચાર પરિચ્છેદ છે. પહેલામાં કર્મનુ ખ`ડન છે, બીજામાં તત્ પ૪તું, ત્રીજામાં મ્ પદનું અને ચેાથામાં અત્તિ પદનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ગ્રંથ ભગવાન શ્રી શકરાચાય ની આજ્ઞાથી તેમણે લખ્યા છે.
નૈમિત્તિકકમ : કોઈ નિમિત્ત પ્રાપ્ત થવાથી જે કમ કરવામાં આવે તે (જેમ કે, શ્રાદ્ધ વગેરે ) નૈમિત્તિકપ્રલય : બ્રહ્માને દિવસ થવાથી ત્રણ લેકના જે નાશ થાય છે તે.
પક્ષ ( ન્યાય ) જે જગ્યાએ સાધ્યની સિદ્ધિ કરવાની છે તે જગ્યા. જેમ કે, પવત અગ્નિવાળે છે. અહી' અગ્નિ સાધ્ય છે અને સાધ્યરૂપ અગ્નિ પતમાં સિદ્ધ કરવાના છે તેથી પર્યંત પક્ષ કહેવાય છે.
પ‘ચક્લેશ : જીવના પાંચ કલેશ અથવા દુઃખ; અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનવેશ.
For Private and Personal Use Only