________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨] માને છે, શુદ્ધ ચૈતન્ય વિરુદ્ધ ધર્મને આશ્રય
છે, એમ પણ માને છે. શુભેચ્છા ઃ આ વિશ્વમાં ગ્રહણ કરવા યંગ્ય અને
તજવા યોગ્ય ને ગુરુ અને શાસ્ત્રથી જાણવાની તીવ્ર ઈચ્છા. જ્ઞાનની સાત ભૂમિકામાંની પ્રથમ
ભૂમિકા. શૂન્યવાદી : સર્વનું કારણ અભાવ છે, જગત શૂન્યમાંથી ઉત્પન્ન થયું છે અને શૂન્યરૂપ છે એમ માનનારા બુદ્ધધમી માધ્યમિક સર્વ જો
ન્ય-સર્વશૂન્ય છે” એ એમને સિદ્ધાંત છે. શેષઃ અંગભૂત અથવા બાકી રહે તે શેષશેષીભાવઃ શેષપણું ગૌણપણું. શકનાશ : મારા બ્રહ્મસ્વરૂપમાં શોક દુઃખદ નથી
એમ જાણવું તે. શ્યાલસામેય ન્યાયઃ પ્રજન જાણ્યા વિના સમાન
સંજ્ઞા અથવા નામથી બ્રમ થાય તે પિતાની શાળા અને કુતરાનું એક જ નામ હોય તે એકને વિષે બોલતાં બીજાને માટે બોલાય છે
એમ સમજવામાં આવે તે. શ્રદ્ધાઃ સંપત્તિમાંની એક ગુરુ અને શાસ્ત્ર ઉપર વિશ્વાસ,
સ, સી.
For Private and Personal Use Only