________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૪ ]
હંસ: જે સન્યાસી પ્રણવના જપ કરે તે. આ સન્યાસમાં શિખાના ત્યાગ હોય છે તથા એક દડ રાખવામાં આવે છે.
અને સૂત્ર
હિરણ્યગર્ભ : સૂક્ષ્મ સમષ્ટિનું અભિમાની ચેતન; સૂત્રાત્મા, કાર્ય બ્રહ્મ, બ્રહ્મા.
હૃદયગ્રંથિ ઃ આત્મા અને ચિત્તના એકપણાની બ્રાંતિ. ચિત્તની કામાદિ વૃત્તિ, ચિત્ અને જડના દૃઢ સંચાગ, અહંકાર.
હેતુ : ( ન્યાય ) અનુમાનપ્રમાણના પાંચ અવયવમાંના બીજો અવયવ; કારણ.
હેત્વાભાસ : (ન્યાય) ખાટા હેતુ; હેતુના લક્ષણથી રહિત હાવા છતાં હેતુ જેવું ભાસે તે ન્યાયશાસ્ત્રમાં કહેલા સાળ પદાર્થોમાંના તેરમા પદા
હંસ: બ્રહ્મ.
For Private and Personal Use Only