________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
સ્પષ્ટપણે અનુભવ કરવામાં આવે એવી
ચિત્તની અવસ્થા, સંબંધઃ સંગ, સમવાય અને તાદામ્ય એ ત્રણ
પ્રકારને સંબંધ છે; કાર્ય કારણભાવ, વિષયવિષયભાવ અને આધાર આધેયભાવ એવા પણ ત્રણ પ્રકાર છે. બે શબ્દોનો સામાન્યધકરણ્ય, બે પદાર્થોનો વિશેષણ–વિશેષ્યભાવ અને પ્રત્યંગાત્મા તથા તેના લક્ષણને લક્ષ્ય લક્ષણભાવ એવા પણ ભેદ છે. તથા પ્રતિપાદક–પ્રતિપાદ્ય, જન્ય-જનક, નિવત્ય-નિવતક, પ્રાપ્ય–પ્રાપક વગેરે અનુબંધ ચતુષ્ટય
માંનો એક અનુબંધ. સંન્યાસ : સંસારનો ત્યાગ; એના બે પ્રકાર છે :
૧ વિવિદિષા, ૨ વિદ્વત સંન્યાસ. સંન્યાસી ચાર પ્રકારના છેઃ ૧ કુટીચક, ૨ બહુદક, ૩
હંસ અને ૪ પરમહંસ. કામ્યકર્મોને ત્યાગ. સંયમઃ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણનું
નામ સંયમ છે. ધ્યાતા અને ધ્યાન જ્યારે Àયા
કાર બને ત્યારે તેને સંયમ કહે છે. સંવાદી ભ્રમઃ જે મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં
ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય તે.
For Private and Personal Use Only