________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૭ ]
ની પરિપક્વાવસ્થા. એના બે પ્રકાર છે: વિકલ્પ અને નિવિકલ્પ. સમાધિદોષઃ લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ચાર સમાધિમાં વિન્નરૂપ છે. સમ્યક્ દનઃ યથા જ્ઞાન. સર્વાત્મભાવઃ બ્રહ્મ અને આત્માની એકતા, અભેદ. સવિકલ્પ : નામ, જાતિ, ગુણ આદિની કલ્પના સહિત; સગુણુ.
સવિકલ્પ સમાધિ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીના ભાન સહિત બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા. એના એ પ્રકાર છેઃ દૃશ્યાત્તુવિદ્ધ અને શબ્દાનુંવિશ્વ. કામ, ક્રોધાદ્ધિ વૃત્તિઓના સાક્ષીપણા વડે ભેદ પામેલી એકાગ્રતા તે દૃશ્યાવિદ્ધ છે અને ‘દું માસ્મિ ' એવા શબ્દ સહિત એકાગ્રતા તે શબ્દાનુવિદ્ધ સમાધિ છે.
,
સંગ: લાભિસ`ધિ; પદા ભાગે પ૨ આસક્તિ, સચિત્કમ : પૂર્વ જન્મામાં કરેલાં કર્મોનાં ખીજના સમૂહ ફળ આપ્યા વિના એકઠા થયેલા હાય તે. સ’પ્રજ્ઞાતયેાગ જેમાં ધ્યેય વિષયના અત્યંત
:
:
For Private and Personal Use Only