Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 116
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૫ ] સગુણ ઉપાસના કારણબ્રહ્મ ઈશ્વર અને કાર્યબ્રા (હિરણ્યગર્ભ આદિ)ની ઉપાસના. સત્ ઃ જેને ત્રણે કાળમાં બાધ કે નિષેધ થઈ શકે નહિ એવું અદ્વિતીય બ્રા, સત્તાઃ હવું તે, વિદ્યમાનતા. એ સત્તાના ત્રણ પ્રકાર છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિ ભાસિક સત્તા. સત્યઃ ત્રણે કાળમાં બાધ ન પામે અને એકરૂપે રહે તેવું નિત્ય તત્વ. કોઈનું અહિત ન થાય એવું યથાર્થ ને પ્રિય બલવું તે. સોમોક્ષ જ્ઞાનીને વર્તમાન જન્મમાં જ વિદેહ કૈવલ્ય-રૂપ જે મેક્ષ થાય છે તે. સર્વાપત્તિ: આત્મસ્વરૂપની પ્રાપ્તિ એટલે કે હાથમાં રાખેલા આમળાંની પેઠે પિતાના આત્મસ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ છે તે. જ્ઞાનની ચોથી ભૂમિકા. સમવાય સંબંધ: (ન્યાય) બે પદાર્થ જુદા ન પડી શકે એવી રીતે તેને જોડનાર અને એકને નાશ થાય તે બીજાને પણ નાશ થાય એ સંબંધ. જેમ કે તંતુ અને પટને સંબંધ, દ્રવ્ય અને ગુણ તથા અવયવ અને અવયવીને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130