________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪] ના છે : આત્માશ્રય, અન્યાશ્રય, ચક્રિકા,
અનવસ્થા, વિનિગમનાવિરહ અને પ્રાગ્લપ. પશાસ્ત્ર: દર્શન-ન્યાય, વૈશેષિક, સાંખ્ય, ગ,
પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાંત
એ ષશાસ્ત્ર અથવા પદર્શન છે. પસંપત્તિઃ સાધનચતુટ્યમાંનું ત્રીજું સાધન
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને
સમાધાન, એ છે સંપત્તિ કહેવાય છે. ષડૂભગ(ઈશ્વરના): ૧ સમગ્ર ઐશ્વર્ય, ૨ સમગ્ર
ધર્મ, ૩ સમગ્ર યશ, ૪ સમગ્ર શ્રી, ૫ સમગ્ર
જ્ઞાન અને ૬ સમગ્ર વૈરાગ્ય. પભાવઃ પદાર્થોની છ અવસ્થાઃ હવું, ઉત્પન્ન
થવું, વધવું, પરિણામ પામવું, ઘટવું અને નાશ
પામવું. એ છ ભાવવિકાર છે. પલિંગ: વેદાઈ નિર્ણય કરવાની છ યુક્તિઃ
ઉપકમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ
અથવાદ અને ઉપપત્તિ. સકામકર્મ : ફલેચ્છા સહિત કર્મ. સખ્યભકિતઃ પિતાના ઈષ્ટદેવની સાથે પવિત્ર મિત્રની
પેઠે વિવેકપૂર્વક વર્તવું તે.
For Private and Personal Use Only