Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 1 ] શબ્દબ્રહ્મ: વેદ; પ્રણવ શબ્દવૃત્તિ: શબ્દના અર્થને પ્રકાર, શક્તિવૃત્તિ અને લક્ષણવૃત્તિ એવા એના બે ભેદ છે. શત્રુ(અરિ)વગ: પલેકના વિરોધી આંતર શત્રુઓને સમૂહ તેમાં કામ-ઇચ્છા અથવા પ્રાપ્ત વસ્તુના ભાગની ઇચ્છા, કોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ' શમઃ ૫ સંપત્તિમાંની પ્રથમ; મનોનિગ્રહ; મનને બહિર્મુખ થતું અટકાવવું તે, મનની શાંતિ. શરીરઃ પૂર્વજન્મનાં પુણ્ય પાપરૂપી કર્મોથી બંધા ચેલું સુખદુઃખના ભોગનું સ્થાન; ધૂલ, સૂક્ષ્મ અને કારણ એવા એના ત્રણ પ્રકાર છે. શાસ્ત્રઃ કૃતિ, સ્મૃતિ, સૂત્રાદિ શાસ્ત્ર કહેવાય છે. શાંતાવૃત્તિઃ હર્ષ, વૈરાગ્ય, ક્ષમા, ઉદારતાદિ સત્વ ગુણની વૃત્તિ શાંતવૃત્તિ છે. શાંતાત્મા : શુદ્ધ બ્રહ્મ. શુદ્ધાદ્વૈત : વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ. એમાં માયાના અધ્યાસથી સૃષ્ટિ થાય છે એમ માનવામાં આવતું નથી, પણ માયારહિત શુદ્ધ બ્રાના આવિર્ભાવ-તિરોભાવથી સૃષ્ટિ થાય છે, એમ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130