Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] વ્યક્તિ અનેકમાં અનુગત રહેનાર એક ધમ જાતિને - જે આશ્રય તે વ્યક્તિ છે. વ્યતિરેક અભાવ; ત્યાગ. વ્યભિચારઃ (ન્યાય) વિયેગ; અપવાદ. વ્યભિચારીઃ (ન્યાય) સર્વદા એકરૂપે નહિ રહે નાર; જે વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય તે સર્વમાં વ્યાપક નહિ એવું; અવસ્થા તરધર્માન્તરવાળું. વ્યષ્ટિ: એક, જીવ. વ્યષ્ટિ અજ્ઞાનઃ જીવની ઉપાધિ અવિદ્યા; કારણશરીર; આનંદમય કોશ, સુષુપ્ત અવસ્થા; સ્થૂલસૂફમ શરીરનું લયસ્થાન. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઃ તૈજસની ઉપાધિ, એક સૂક્ષ્મ શરીર. વ્યસન ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં ચિત્તનું લાગી રહેવું તે વ્યસન છે. વ્યાપ્તિઃ (ન્યાય) સાહચર્યને વિષય, ધુમાડો અને અગ્નિ સાથે રહે તે સાહચર્ય–સ્વાભાવિક સંબંધ; જ્યાં ધુમાડે હોય ત્યાં અગ્નિ હોય એ નિયમ તે વ્યાપ્તિ. વૃત્તિવ્યામિ, ફલવ્યાપ્તિ એ બે પ્રકાર છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130