Book Title: Vedant Shabda Kosh
Author(s): Atmanandgiri Swami
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
વેદ ચાર છેઃ ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને
અથર્વવેદ. વેદના કાંડ (૩): કર્મકાંડ, ઉપાસનાકાંડ અને
જ્ઞાનકાંડ. વેદાંગ: ૧ શિક્ષા, ૨ કપ, ૩ વ્યાકરણ : નિરુક્ત
પ છંદ અને ૬ તિષ. વેદાંતઃ વેદનો છેવટને ભાગ, ઉપનિષદ, ષડ્રદર્શન
માંનું એક દર્શન, ઉત્તરમીમાંસા. કેવલાદ્વૈતવાદ. વૈખરી વાણી: કંઠ, તાલ આદિ સ્થાનેથી ઉચ્ચારાતા
શબ્દરૂપ વાણી. વૈરાગ્યઃ સાધનચતુષ્ટયમાંનું જ્ઞાનનું બીજું સાધન
આ લોકના તથા પરાકને વિષય-ભેગમાં
ઈચ્છા અથવા પ્રીતિને અભાવ ન થવે તે. વૈરાગ્યકારણ વિષયમાં દોષદર્શન વૈરાગ્યનું
કારણ છે. વૈરાગ્યફલઃ વિના પ્રયત્ન પ્રાપ્ત થયેલા ભાગોમાં
પણ ચિત્તની જે અદીનતા છે તે વેરાગ્યનું ફળ છે. વેશ્વાનર : સમષ્ટિ સ્થૂલ પ્રપંચ સહિત ચેતન;
વિરાટ, અગ્નિ,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130